________________
શુકલ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા ] * ક્રાંતિ ઉત્તમ ભાવંત હોય છે આ પ્રમાણેનાં લક્ષણ યુકત જે હોય તે નીલકંઠ મણિ કહેવાય છે.
- આ નીલકંઠમણિનું ચરણોદક આરોગવાથી અસાધ્ય કે વિગેરે રોગોનો સમુળથી નાશ થાય છે. તેમજ આ મણિનું નિયમિત ભક્તિ સાથે વિધિપૂર્વ કનું પૂજન કરવાથી, આ લેકમાં નાના પ્રકારના ભોગ અને પરલોકમાં મેક્ષની પ્રાપ્તિ થાય છે.
(૩) મુખમણી -
આ મણિ સ્પર્શમાં સુંવાળ ડાધા વિનાને ગોળાકાર, નાને, અધિક ક્રાંતિવાળો ધેાળી રેખાઓ વડે યુકત અને ધોળાં ઘુમરાવાળે જાણ.
ઉપર પ્રમાણેનાં જણાવેલા રોગોને નાશ અને ભોગોની પ્રાપ્તિ તેમજ " મેક્ષનું સાધન આ મણિથી થઈ શકે છે.
(૪) ગરૂડમાણ:
સુવર્ણરંગી અત્યંત સુંવાળો અંદરના ભાગમાં પારદર્શક અત્યંત પ્રકાશિત અને બહારના ભાગમાં કાંઈક ફાટલી ઝાંઈ પડો દેખાવ દેનારો, અને ગરૂડ પક્ષીનાં જેવા ઘુમરાઓથી વીંટળાએ હોય છે.
આ જાતના કેટલાક મણિઓ માં ઘુમરાઓ હેયે છે, તેમાં કેટલાક વેળા કાળા અને પિળાશ પડતા અરૂણું વર્ણવાળા અપૂર્વ લક્ષણવંત હોય છે.
આ ગરૂડમણિ અનેક જાતના ઝેરને હરનારા તેમજ પાપને નાશ કરનારા હોય છે. જેનાં ચરણોદક પાનથી અસાધ્ય રોગોનું નિવારણ થાય છે.
(૫) મણિરાજ :
આ મણિ સેવાળ જેવા રંગવાળે હીરા જેવો ચમકત, મધ્ય ભાગમાં આકાશના રંગને મળતો, અને ઉગતા સૂર્ય-મંગળ, વિગેરે સર્વે રહેનાં ચિહથી યુકત હોય છે. આ મણિન ઓળખાણુમાં વધુ ઉલ્લેખ મળે