________________
[ મહાન ગુજરાત મુક્ત કરવા કરૂણયુકત શસ્ત્ર વૈદ્ય પણ કાપકુપને ઉપચાર (ઓપરેશન) કરતાં કંપે ખરે?એ તે ત્યારે જ જંપે કે જ્યારે સડયું કાપે. તે રાજમાર્ગે જૈનાચાર્યનું સામર્થ્ય બતાવી, આચાર્યપદની મહત્તા શાસ્ત્રનાર્થે જાળવવાની ધગશ સુરિજીને હતી.
તેમને હવે તે માર્ગને અમલ કર્યો ઉપાશ્રયમાં તેઓ પાટ પર વિરાજમાન થયા, ધ્યાનસ્થ બન્યા, અધ્યાત્મ વિદ્યાબળે તેમણે પ્રાણવાયુનો નિરોધ કર્યો. હાજર રહેલ અમાત્યાદિ વર્ગ તથા મહાજનોની હાજરીમાં જ. હજારો નયનોથી આશ્ચર્ય પૂર્વક નિહાળતા લબ્ધિધારી શ્રી વીરસિંહરિ? આસન પરથી ધીમે ધીમે અધર થતા ગયા; જોતજોતામાં ઉપાશ્રયમાંથી ઊડી તેઓએ ગગન માગે ચારણ મુનિની માફક વિહાર કર્યો.
, દુનિયાના વ્યવહારમાં રૂઢ છે ચમત્કારને નમસ્કાર! અહી તે જ્ઞાન તથા ધર્મ અને પરમ ભક્તિ હતી ત્યાં આવું સામર્થ્ય અનુભવ્યા પછી, નજરોનજર નિહાળ્યા પછી, એ શક્તિ પ્રત્યે કોઈપણ વ્યકિતની ભકિતમાં કમી રહે ખરી કે? આવા સુરિજીના ગગન વિહારથી પ્રજાને તે લાગ્યું પણ મહારાજાને સૌથી વધારે લાગ્યું, મુંજાલ મહેતાને મહારાજાએ અરિજીને ગમે તે પ્રકારે મનાવી લાવવાનું કાર્ય ભળાવ્યું, પણ ગગન વિહારીને પત્તો તd મળે ખરો? સિધરાજની સભા ધર્મવાદ વિના નિરસ્વ બની ગઈ, પ્રાણ ગ, ખોખું રહ્યું ! સિદ્ધરાજના પસ્તાવાને પાર નહેર પણ થાય શું? કહ્યું છે જે મતિ પાછળ નીપજે, તે પતિ આગળ હોય;
પસ્તાવાને વખત ના, કામ ન વિણસે કેય,
પાટણ નરેશને પસ્તાવો પરાકાષ્ઠાએ પહોંચે છે.
અધ્યાત્મ વિજ્ઞાન લબ્ધિ સંપન્ન શ્રી વીરસિંહરિછ પાટણથી ગગન માગે વિહાર કરી પોલીગમે (મારવાડ પહોંચી ગયા. ત્યાંની સીમે ઉતર્યા. સૂરિજી મહારાજ પધાર્યાની સંધને વધાઈ મળતાં જ સૌ કોઈ સીમે પહોંચી ગયા. પાલીના શ્રી સંઘે તથા નગર મહાજનોએ તેમને નગરપ્રવેશ મહત્સવને બહુમાન પૂર્વક અતિ ઠાઠમાઠથી કર્યો.
ઘેડા દિવસ બાદ પાલીથી રાજપુરોહિત કંઈક કાર્યાર્થે પણ આ હતો, તેણે રાજદરબારમાં જઈ, નમન કરી, સૂરીજીના અચાનક પાલી પધાર્યાની