________________
-
-
-
-
-
- -
-
-
પાટણની રાજસભાને ધર્મવાદ ] જ
૧૨૩ કરવાના છે. શાસનના પરમ પ્રભાવક બનનાર એ મહર્ષિની થાય એટલી સેવા કરજે. જેટલી કરશો એટલી ઓછીજ છે. એ મન સતસંગ, તેમજ જ્ઞાનને લાભ લેવામાં રાજ્યનું તથા રાષ્ટ્રનું કલ્યાણ છે. ધર્મલાભ!
આ બધું ચાલી રહ્યું છે ત્યાં તે મંત્રી સાજન મહેતા-મંત્રી મુંજાલ. તથા ઉદા મહેતા, ત્યાં આવી પહોંચ્યો. લગભગ આખું પાટણ પ્રાથી રહ્યું, હતું. હે સૂદેવ ! વિહાર ન કરે! મહાપુરૂષની મહત્તાને પાર કેણુ પામી શકે?
પાટણની રાજસભાના ધર્મવાદે આખા દેશને જ્ઞાન પિપાસુ બનાવી હતી, એનું જ આ પરિણામ હતું. મંત્રી મંડળે સત્યાગ્રહ કર્યો. દેખાવ અતિ કરૂણ હતે. યદ્યપિ સૂરિજીના વાત્સલ્ય ભર્યા હદયમાં રોષ જેવું કાંઈ ન હતું, છતા સમસ્ત પાટણ, રાજવી અને રાજકુટુંબની આ પ્રમાણેની ધર્મ લાગણી અને સુરિશ્રી પ્રત્યેના પ્રેમને નીહાળી મહા અમાત્યે હવે અતિ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. “ સુરિદેવ અત્યારે પાટણને શ્રી સંઘ અને આપને રોકવા વિનતિ કરે છે. બહુમાન કરવા યોગ્ય સંઘનું મુખ્ય અંગ આપે છે, પણ ક્ષમા કરો, કહ્યા વિના રહી નથી શકાતું કે, આપને રોકવામાં જ શાસનનું હિત છે. સમયજ્ઞને સમય ઓળખાવ એ મારી ફરજ નથી, પણ ભકિત છે. ”
અત્ર સંધપતિ તરીકે મારે મારી કડવી ફરજ બજાવવી પડી છે. જેને માટે આપ મને ક્ષમા કરો. સૌને શાંતવન આપવા આપે ઉપાશ્રયે પધારવું એવી મારી તથા અત્રે પધારેલ પાટણનગર મહાજનની આપને ભારપૂર્વક પ્રાર્થના અને આજ્ઞા છે. . શ્રી સંઘના તથા સર્વના આગ્રહવશાત સરિશ્રી પાછા ઉપાશ્રયે પધાય, થી વીરને જયઘોષ પિકારા. વહાલા વાંચક ! અધીર ન થઈશક૯૫નાના ઘડા ન દોડાવીશ. ઔચિત્ય પણ સચવાય છે, અને ધાર્યું પણ થાય છે, પા વિહારને બદલે ગગન વિહાર
ઉપસર્ગ અને અપવાદના ભેદ તે ગીતાર્થ જાણે પણ અપવાદ ઉપસર્ગને રક્ષણાર્થે છે.' અપવાદને ઉપયોગ ગીતાર્થને આધીન છે. વ્યાધિસ્તને વ્યાધિથી