________________
પાટણની રાજસભાને ધર્મવાદ] »
૧૨૭ જાએ ભાવપૂર્વક સુરિશ્રીને વંદન કર્યું ને થએલ ભૂલ માટે ક્ષમા માગી. ઉદાર ચિતે સુરિશ્રીએ હસ્તમુખે કહ્યું રાજન? આનુ નામજ વિધિના નિધાન અને દેવાજ્ઞા. જે આ પ્રમાણે ન બન્યું હોત તે-મારાથી ભૂમિ અને રાજમોહ કદાપીકાળે છુટત ખરો કે? મેહને જીતવો તે જ અમારો મુખ્ય આચાર ગણુય. અમારે માટે એકજ સ્થલની સ્થીરતાને નિષેધ હોવા છતા, ધર્મ સ્નેહ અને તમારાર્થેજ હું પાટણ રહેલ હતો, તેમાં આ પ્રમાણે વિહાર થવાથી મારાથી તીર્થયાત્રા, તથા ધર્મો પદેશનો અનેક ગામોમાં સુગ મલ્યો. તે કદાપીકાળે મળત ખરે? જેમાં એમજ મનાવું જોઈએ કે “જે થાય છે તે સારાને માટે” ને હવે સંતોષ માનવો જોઈએ. આ પ્રમાણે બને બાળ સખા સમર્થો વચ્ચેની ખાસ સતાથી નેહ સોલ બંધાઈ. દેશના દેવાઈ, પ્રભાવના થઈ, હર્ષભેર સૌ ઘેર ગયા. તે દિવસે પાટણમાં મહાપૂજાઓ ભણાવવામાં આવી, ખુબ ખુબદાન દેવાયાં અને અનેક વિધ સત્કૃત્ય થયાં. નમરમાં ઉલ્લાસ, ઉલાસ ને ઉલ્લાસ !
એજ પાટણ એજ સરિજી, એજ સાજા સિદ્ધરાજ, એજ પંડિતો, એજ મહાજન, એજ તેજઃ પ્રથમ હતું તેજ રીતિએ, એજ રાજસભામાં ધર્મવાદ જયનાદ ગજાવત ચાલુ થયું.