________________
૧૨૬
[ મહાન ગુજરાત
સૂરિજી વિહાર કરતાં કરતાં મહામેાધપુર નગરે પધાર્યાં, પૃથ્વીતલને પાવન કરતા કરતા તેઓ જ્યાં જ્યાં પધારતા ત્યાં, ત્યાં, શાસનના વિષય ડા વાગતા, એ નગરે પણ મહારાજાના પ્રતિનિધિ તરીકે મ ંત્રી ઉદા મહેતા વનાથે આવ્યા. અહીં પશુ તેમણે પાટણ પધારવાની અતિ આગ્રહુંપૂર્વક વિનંતિ પણ કરી. સરિજીતે તે હવે યોગ્ય લાગવાથી મહારાજના આ વખતના આમંત્રણને સ્વીકાર કર્યાં. ગ્વાલિયર સ ંધના અગ્રગણ્યા સૂચ્છિને ગ્વાલિયર પધારવા વિનંતિ કરવા આવ્યા હતા, એ માગે તેમના વિહારને પ્રશ્નબ પશુ ચેાજાયા હતા, અને તે પણ રાજયના સહકારથી. છતાંય સરિજીએ શિષ્ય સમુદાય સાથે પાટણ તરફ વિહાર કર્યાં. તેએ ચારૂપ તીથૅ પહેાં. ચ્યા. ત્યાંના સ ંધે એવું તો સુ દર સામ્ યુ કર્યું" કે, જેની તેાંધ પાટષ્ણુના ઇતિહાસમાં અમર બની,
સત્ર તથા રાજ્યના સયુકત ભવ્ય સત્કાર
‘રિજી પધારે છે” એ સમાચાર પાટણ પહેાંચી ગયા, પાટણમાં હતુ વાતાવરણ છવાઇ ગયું. પાટણનાં સંધે, પ્રજાજનેાએ પાટણને ખુબ ખુબ શુણુગાયું. સૂરિજીના પ્રવેશ દિન, યદિ કા પ્રવાસી પાટણ આવે તે એને જરૂર ભ્રમ થયા વિના ન રહે કે, પોતે મૃત્યુ લોકમાં છે કે, દેવાની અમરાપુરીમાં દરેક હાટ, દરેક વાટ, દરેક બજાર, એક નહિ હજારા ગમે (પ્રકાર) શત્રુગા રાયાં. માગે' માગે સુંદર દ્વારા, મડો, કમાતા અતિ આકર્ષક બન્યા હતા. જ્યાં ત્યાં જેન સિધ્ધાંતાનેસમજાવનારાં વાયા, સૂત્રેા લખાયાં હતાં. પ્રજાની આટલી શે।ભામાં રાજોની સહાય જે વધારે કરે, એની ગણુના કયા ગણિતથી
ચાય ?
આ વખતને પાટણના સરિજીના પ્રવેશ, મહેાત્સવને। પ્રસંગ, રાજા પ્રજાના ગાઢ સહકારથી એવા તો શાભતા હતા કે, પ્રભુ શ્રી મહાવીર દેવતા યુગ યાદ આવી જાય. સરિજીના પ્રવેશ મહેાત્સવ. અતિ આડંબરથી થયા. રાજકુટુંબે તથા પ્રજાએ સાથે મળીને સિદ્ધ કર્યું કે, વિશ્વભર વ્યાપક ઉત્કૃષ્ટ જૈન દર્શનના સિધ્ધાંતાને આ રાષ્ટ્ર તથા રાજ્ય સત્કારે છે. સન્માન છે, અપનાવે છે, તેમજ ધર્મોની સેવા સયુકત ચેાગે કરી શકે છે'. ઉલ્લાસ ! ઉલ્લાસ! ઉલ્લાસ !
સૂરિજી મહારાજા પાટલુના મુખ્ય ઉપાશ્રયે પધાર્યાં, સમસ્ત પ્રજાની નજર સૂરિજી તથા તેમની સન્મુખ સ્થિત સિદ્ધરાજ જયસિહુ તરફ હતી. મહારા