________________
૧૦૨
[ મહાન ગુજરાત
વર્ણન કરતા-ગ્રંથકાર સુરિશ્વરજી જણાવે છે કેજ. ૧. જે મણમાં લાલ રેખા હોય તે મણું મંત્રની સિધ્ધિ કરે
નારે જાણ, ર કાળી રેખાવાળે પણ ધન અને પુત્રની પ્રાપ્તિ આપનાર છે ૩ પાંડુરંગની રેખાવાળે મણી, પાપને નાશ કરનારે ગણાય, ૪ કમળ સમાન રેખાવાળે મણી, નાના પ્રકારના ભેગ દેનારે ગણાય,
૫ લુખીરેખાવાળે મણી, મનમાં ચિંતા ઉત્પન કરાવનારે, કાળા વર્ણની લુખી રેખાવાળે દરિદ્ર દેનારે અને ધર્મ નાશક ગણાય.
દરેક મણીએ મનુષ્યને પિતાપિતાના ભાગ્યાનુસારેજ બેગ અને મેક્ષ દેનાર છે. છતા ભાગ્યાત્માઓએ શુભ લક્ષણવાળા મણીઓ-તેની રેખાઓ તથા ગુણનું નિરક્ષણ કરી પછી જ તેના સાધક બનવું.
શુભ લક્ષણવાળા મણીઓની પ્રાપ્તિ બાદ-શ્રી કેદારેશ્વર યાત્રાએ જવું, પછી મણીના જેવડી જ ગુગળની ૧૦૮ ગલીઓ બનાવી આ ગેલીઓ કેદારેશ્વર મહાદેવના લક્ષણ પર મુકવી.
સાધના અને પૂજન વિધિ.
સાધક શ્રી કેદારેશ્વરના બાણને યથા વિધિથી સ્નાન કરાવે લધુરૂદ્ર અથવા મહારૂદ્રથી શકિતનુસાર પુજા કરે પછી ગુગળની ૧૦૮ ગોળીઓને હાથમાં લઈ હીનમઃ મંત્ર જાપ જપતા જઈ દરેક ગોળી મંદિરના ચોકમાં હમવી પછી ત્યાં રહેલ ભેરવની પુજા કરવી અને શ્રી કેદારેશ્વરના લિંગ પર મણી મુકી પછી આ મણી પિતે ભાવ પૂર્વક ગ્રહણ કર.