________________
-
-
૧૦૪
મહાન ગુજરાત] ૬ તે પુરૂષજ વિતરાગ ધર્મને પામી શકે છે કે જે, પ્રભુના ગુણોને રાગી હેય. સુકૃતનો સદા લાભ લેતે હોય. અને જ્ઞાન પ્રાપ્તિના માર્ગને સદા ભાગીદાર બનતે હેય. તેને અનુમોદનકારક તરિકેના પુણ્યની ભાગીદારીનો પણ ભાભ મળતો હોય છે. અને ભવાનંતરોમાં ઉચગતિ પ્રાપ્તિ થતી હોય છે.
આ ગ્રંથમાં બતાવેલ “મણી કલ્પના સાધકને મણીઓના ગુણોમાં પ્રેમ થાય, મણુઓની યથાવિધિ શુ કરતા પુણ્યને લાભ થાય, વિધિપૂર્વક પુજાતા મણુઓ સતેજ ઈચ્છિત પ્રાપ્તિ દેનારા બને તેવા શુભ લક્ષણવાળી મણીઓની પ્રાપ્તિ એ ઈષ્ટતાને દેનારી હોય છે ઉચકેટીના મણીઓની પ્રાપ્તિ બાદ જે પુરૂષ વીતરાગ ધર્મને ભૂલી માત્ર એશ આમ અને ધન પ્રાપ્તિમાં જ જીવન ગાળનારો બને છે, તે ભવાંતરોનું ભાથું બાંધી શકતું નથી માટે મીથ્યાભીમાની બન્યા વગર દરેકે યથા શકિત-સુકૃતનો લાભ લેતાજ રહે, અને-વિતરાગ ધર્મના રાગી બનવું તેમજ જીવનની સાર્થકતા છે.
અહી આ મણ પ્રબંધને લગતું આટલું વિવેચન કરી. અમે વાંચક બંધુઓને જણાવીએ છીએ કે મણીઓની પુરતી પરીક્ષા ઝવેરીએ અથવા તે જ્ઞાનીઓ પાસે કરાવ્યા પછી જ, તેના ગ્રાહક બનવું, નહિ તે દોષવાળા મણીના પુજનથી રેષ થાય, અને તેનાથી દરિદ્રતા પ્રાપ્તી થાય માટે ખાસ સતેજ બની શુભ મણ અને સદકૃત્યના સદાએ ગ્રાહક બનવું.
આવા અણમોલ રત્ન અને દેવિક ઔષધિઓ ધરાવતા શુકલતિર્થ ધર્મ ક્ષેત્ર ધરાવનારો મહાન ભાગ્યોમાં ગુજર દેશ અને તેને ભાગ્યવિધાતા નરેન્દ્રો અને શાસક માટે ભરૂચ બંદર અને શુકલતીર્થ પટ અને નર્મદા નદી ગુર્જર દેશની રક્ષક, સહાયક, અને કામધેનુ તુલ્ય હતા.
- કીમતી અલંકારોમાં આવા રત્નો—વિદાયમાન છે. તેજ માફક ગુજ રાધિપતિ મહારાજના રત્ન ભંડારમાં, રાજમુગટમાં, તેમજ કીમતી અલંકારોમાં અનેક વિશ્વ પ્રકારના અણમેલ ર તેજ માફક પ્રભુના મુગટોમાં, આવા રને અલંકારરૂપ ગણાય છે. કુંડલે, અને હારમાં કીમતી રત્નના દર્શન થાય છે.