________________
૧૧૬
[ મહાન ગુજરાત
વિત્તભય પંટ્ટનનાં મહારાજા ઉદાયન અંતિમ રાષિ` બન્યા હતા.
શાલિ નગરીના રાજવી ચેટકની ૭ કન્યાએ જેમના લેગ્ન ભારતના જુદા જુદા છ પ્રાંતામાં થયા હતા. તે સર્વે તેમના શ્વસુર કુટુએ સાથે જૈન ધમ પાળતા હતા. તપશ્ચાત અનેક રાજવીએએ જ ત ધર્મના ઉદય કર્યાં હતા. હેરાજન મહારાજે અવંતિપતિ મહારાજા સ’પ્રતિએ વી, નિ સ', પછીની ત્રીજી શતાબ્ધિમાં અવન્તી પતિ તરીકે ચાલીશ કરાડની પ્રજાને જજૈન ધમી બનાવી અને સમસ્ત ભારત સાથે છેક રામ અમેરીકા અને ઓસ્ટ્રેલિયા સુધી જૈન ધર્મ ને ફેલાવ્યે હતા. જેમાં અધધ નિસ્તાનના પ્રદેશમાં શ્રી આશ્વિર ભગવાનનું મંદીર કર્યુ હતુ કે જે પ્રતિમા વતમાને શ્રી શેત્રુજય ગિરીરાજ પર વિદ્યમાન છે.
બનાવ્યા અને અવન્તીની
તપશ્ચાત અવન્તિપતિ મહારાજા ગઈ ભીલ્લની અભિમાની અને અત્યાચારી રાજય સ-તાના સ્વશકિત બળે અંત લાવવા દુર દેશાંતરે પારસ ભુમિમ શાસન રક્ષણાથે કાલિકાચાય જી ગુપ્ત જૈન લિંગે જઇ આ પ્રદેશના જડ અનાય જેવા છન્નુ રાજવીઓને પ્રતીમેધી જન ગાદી ઊપર રહેલ દુરાચારિ ગભીલ્લ રાજવીને જૈન ધર્માંના તેમજ મહાવ્રતધારી જીન સાધુઓના દીવ્ય પ્રભાવ બતલાયે હતા અને કાઇપણ જાતના રકતપાત સિવાય અવન્તીની સરહદથી સૌરાષ્ટ્ર તેમજ નર્મદા નદી સુધીના પ્રદેશના છન્તુ માંતા બનાવી છન્તુ શક રાજવીઓને તેના શાસક બનાવ્યા અને તેટલીજ કુશળતાથી બુધ્ધિ પ્રભાવે રકતપાત વિના અવન્તીની ગાદી બાળમિત્રને સુપ્રત કરી હતી.
સૌરાષ્ટ્રની રાજધાની વલભીપુરમાં વી. સ. ૮૮૦ થી તે ૮૨ સુધીમાં • કંઠસ્થ રહેલ અને અલગ અલગ સ્થળે.એ તાડપત્રી આદી પત્ર પર લખાએલ એવા ચોર્યાસી આગમ સુત્રોનું પોંચાંગી વિભાગી સુત્રોનું સુવર્ણાક્ષરે ૧૨ વર્ષ સુધી લહીયાઓના હસ્તે ગ્રંથકરણ એકત્રિત થયુ હતુ. જેમાં ૫૦૦ જેટલા સમ સુરિશ્વરા ૫૦૦ જેટલા ઉપાધ્યાયો અને લગભગ ૫૦૦ જેટલા મુનીરાજો આ સમયે વળાની ભુમિમાં આ કાર્ય માટે વિદ્યમાન હતા. અને તેને વલ્લભી નરેશ શક રાજવીઓનેાજ રાજયાશ્રય હતા.
યુગ પ્રવર્તક મહારાજા વિક્રમાદિત્ય જેવાને પ્રતિબોધનાર શ્રી સિધ્ધસેન દીવાકર પણ મહાન જેનાચાય હતા. કે જેઓ પશુ જાતે બ્રાહ્મણ હતા.