________________
[ મહાન ગુજરાત. આપનારા, અને કેટલાએક મણિ અનેક જાતના પાપનો નાશ કરનારા હોય છે.
જેમાં કેટલાએક મણિ કેઢ વિગેરે રોગને હરનારા-કેટલાએક અણચી. તવ્ય કર્મ વિના પણ ફળ દેનારા, કેટલાક વંધ્યાદેવ હરનારા, કેટલાક વધવ્યતાના દેવનું નિવારણ કરનારા, તથા પ્રજા પુત્રી પુત્ર વિગેરેનું સુખ દેનારા છે.
તે સર્વે મણિઓ (રત્ન) સાર વર્ણ મડલું નાના પણું રૂ૫ રેખા તે બધા પ્રકારનાં લક્ષણ યુકત હોવાથી તે શુભ યા અશુભ છે તેની પરીક્ષા પણ થઈ શકે છે.
જે મણિઓ બહારના ભાગમાં મધના જેવી કાંતિવાળા, મધ્યના ભાગમાં નિર્મળ, નીચેના ભાગમાં સુવર્ણના જેવી કાંતિવાળા, અને નાલિન જેવા મંડળ વડે શોભિતા હોય તે મણિઓ શ્રેષ્ઠ જાણવા. '
(1) નરસિંહ મણિ:
- નરસિંહ ભગવાનના મુખ જેવા મંડળવાળે ત્રિમુખ મનોહર રેખા યુકત જે મણિ હેય તે નરસિંહ મણિ સમજવો અને તે મનવાંછિત કામના પુરના ગણવે.
આ મણિ સર્વ પ્રકારે સૌભાગ્ય ઉત્પન્ન કરતા તેમજ સર શરુઓને નાશ કરનાર છે. આ મણિનું ચરણોદક પીવાથી પાપ અને રેગો દુર થાય છે. તેજ માફક આ મણિનું હંમેશ શાસ્ત્ર વિધિ પ્રમાણે પૂજન કરવાથી મનવાંછિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) નીલકંઠ મણિ –
આ મણિ ડાંગર-(પ્રદકાળાના) કુલ સમાન શેભિત વૈતવર્ણી મનહર કાલી રેખાઓથી વીંટળાએલ આ મણિ અક્ષત હોય છે. અર્થાત ખરબચડે ખોડ ખાપણ વગરને હોય છે.
આ મણિના મસ્તક ઉપર શેષ નાગની જેમ મધ્યમાંથી ચારે દિશાએ છત્રીની જેમ પ્રસરતી રેશાઓ સ્પષ્ટતાથી દેખાતી હોય છે. જેનો પાછલા ભાગને રંગ કંઈક રતાશ પડતા હોય છે. જેની બહારની તેમજ અંદરની