________________
૮૮
[ મહાન ગુજરાત મામાશ્રી પછી શું બન્યું? શું નાનાએ દેવ પુરૂષ તરીકે અમર નામના કરી? આપ જરા હૃદયને શાંત કરી પછીની ઘટના જણાવો. આ સમયે રાજમાતાના હ શકોસ ઉડી ગએલ હતા. અને મહેલનું વાતાવરણ શોકજનક બન્યું હતું. અને શ્રોતાઓની ચક્ષુઓમાંથી પણ અમું પ્રવાહ ચાલુ વહી રહ્યો હતો.
કંઇક શાંતિ મેળવી આગળ ચલાવતા મામાએ જણાવ્યું કે–
હે દેવી! આ સમયે આપના વૃદ્ધ માતુશ્રીએ રણવાસમાંથી આકંદ કરતાં જણાવ્યું કે, “આપની લાડકવાઈ પવિત્ર પુત્રી મીનળદેવી જેને પૂર્વ જનમના જ્ઞાનની પ્રાપ્તી થએલ છે તેને, તેમજ પાટણમાં વસતા સમર્થ જ્ઞાની જનાચાર્ય શ્રીમદ્દ દેવચંદ્રાચાર્યજી અને તેમના વિદ્વાન શિષ્ય સમુદાયને આનું
ગ્ય નિવારણ પુછાવી, ત્યાંથી જવાબ આવ્યા બાદ મહારાજાએ ગ્ય પ્રબંધ કરે. કારણ હું પણ તેમની સાથે સતિ થવા માગું છું.”
બીજી બાજુ ધર્મો ઉપદેશક વિદ્વાન શાસ્ત્રીઓએ પણ એકત્રિત થઈ મહારાજાને જણાવ્યું કે, “હે રાજન! પ્રાચિન સૂત્રમાં લખ્યું છે કે, આ પ્રમાણેની ઘટનાઓના પ્રાયશ્ચિતમાં મહારાજાના ઘાટનું પુતળુ બનાવી, તેને ચિત્તામાં પધરાવવાથી, લીધેલ પતિજ્ઞાનું પાલન થઈ શકે છે.” આ પ્રમાણે ચારે બાજુના
ગ્ય દબાણને વશ થઈ મહારાજાએ પિતાના ઘાટના પુતળાને અગ્નિદાહ મહામુશીબતે કરવા દીધે. પછી શાક ગ્રહસ્ત સ્થિતિએ રાજ મહેલમાં મહારાજાએ તપસ્વી તરીકે વાસ કીધે છે. અને આ ઘટનાના પ્રાયશ્રિતના ઉપાય અંગે આપની પાસ મને અહિ મારતી સાંતે મેક છે. તે આપ તુરત જ આનો પ્રબંધ કરી જણાવે.
દાનનો અર્થ કેવી રીતે સધાય ?
શાન્ત મહેતા, મુંજાલ મહેતા વગેરે અમાત્યને રાજમહેલમાં તરત જ બેલાવવામાં આવ્યા. પછી ઉપાશ્રયે દેવચંદ્ર આચાર્યને પુછવા મહાન મંઝિશ્વરે ગયા. જ્યાં સૂરીશ્વરે જ્ઞાનને ઉપગ મૂકી જણાવ્યું કે, “પૂર્વ જન્મનું જ્ઞાન ધરાવનાર રાજમાતા,આને ઉપાય ખરેખર જણાવી શકશે.”તરતજ વિદ્વાનશાસ્ત્રીઓ પણ રાજ્ય મહેલે એકત્રિત થયા. તેમાં એ પ્રમાણે ઠરાવવામાં આવ્યું કે