________________
મહારાજા કર્ણની રાષ્ટ્રસેવા] *
(૪) ચોર્યાસી બંદરને જયાં ધ્વજ ફરફર ફરકતે હતે. એવા લાટના મૂખ્ય ભરૂચ બુંદર પર કર્ણદેવના માનીતા મંત્રીશ્વર શાંતુ મહેતા સુબા તરીકે વહીવટ ચલાવતા હતા સમસ્ત લાટ પ્રદેશની રાજ્ય વ્યવસ્થા પણ તેમના જ હાથમાં હતી. ભરૂચની વ્યવસ્થા શાંતુ મહેતાની ચાણક્ય બુદ્ધિદ્વારા બનાઢય થતી હતી અને તેની જાહેરજલાલી પણ વધતી જતી હતી.
આ ભગુકચ્છનાં વહાણો સમસ્ત મહાસાગરમાં ધુમી આવતા. અને આ બંદર પરદેશી સોદાગરોથી ઉભરાઈ જતું, જેને લાભ લેવા તલપના (મહારાષ્ટ્રના એક ભાગના રાજવી) જાસૂસ મથતા પણ, શાંતૂ મહેતાની તીણ બુદ્ધિ અને કાર્યદક્ષતાને લીધે તેમાં તેઓને જરાપણ માગ મળી શકતે નહિ
આ તૈલપના ભેદી જાસૂદ્વારા શાંત મહેતાને ફોડવાના અને તેનાં દંડનાયકનું તથા કર્ણ મહારાજાનું ખુન કરવાના પ્રયત્ન ઘણી વખત થતા હતા. જેમાં મહાસાગરના બંદરી સ્થાનોને ઉગ તૈલપના જાસુસ માટે ઘણજ ભેદી થઈ પડયો હતે.
આ સર્વે ભેદી હીલચાલ ભરૂચના એક જુના ખંડેર મંદીરમાંથી થઈ રહી હતી. જેમાં ગુજરના એક જાસુસે સન્યાસી વેશે ભલી જઈ, ચાણકય બુધ્ધિથી આ ભયંકર કાવતરૂ પકડી પાડ્યું. - જેણે શાંતુ મહેતાને જણાવ્યું કે, આવતી પુનમની રાત્રીએ મહારાજા કર્ણની ખંભાતથી–ભરૂચના ગુપ્ત આગમનની માહીતી–તલપની ટોળીને મલી છે. અને આ ટોળીએ ભરૂચના બંદરગાહમાં જ સમુદ્રમાંજ મહારાજાના ખુનને ભયંકર પ્રપંચ રચ્યો છે
આ ખુનના કાવતરામાં અનેક એવા રાજ અમલદારોને સમાસ થાય છે કે જેઓ બહારથી મહારાજા પ્રત્યે વફાદારી બતાવે છે પણ અંદરખાનેથી સત્તાના લેભે તલપના જાસૂસે મારફતે કુટયા છે. જેઓ અત્યારે ભરૂચમાંજ છે. અને રાજ્યોહનું ભયંકર કાવતરાનું સ્થાન પણ સમુદ્ર કાંઠાનું
કપ્રિય મહાદેવનું મંદીર બનેલ છે અને ત્યાં રાત્રીના ભાગમાં ખાનગી મીજલસો મળે છે.
પિતાને મળેલ મહત્તામય માહીતીના આધારે શાંતુ મહેતાં અને તેમની સાથેના વિશ્વાસુ અમલદાર-જીવના જોખમે યોગ્ય શાસ્ત્રનો પાકે પ્રબંધ કરી