________________
[ મહાન ગુજરાત
ચેથી દીશાએ લાટ પ્રદેશ આ કાળે ગુજરાતની સત્તા નીચે હતા છતાં તૈલપની સત્તા ત્યાંથી સાવ નાખુદ નહેાતિ થઇ. અને તૈલપના માણુસા છુટા છવાયા ખંડ કરાવતા હતા; જેમાં લાટને છેલ્લે સતાધિશ ગુજર સુબા પેાતાની સતા જમાવવા મથી રહ્યો હતા. તેલપને માલવ સાથે અણુશ્નનાવ હેાવાથી અને તેનું લક્ષ્ય માલવ તરફદારાએલ હાવાથી લાટ તરફ તે પુરતું ધ્યાન આપતા નહતા.
૯૦
આ કાળે મહીથી તાપી નદી સુધીના પ્રદેશ લાટ દેશ તરીકે ઓળખાતા હતા, આ પ્રદેશ પર ચામુંડરાયના પિતા મૂળરાજ પહેલાના સમયથી ગુજરાતની આણુ વ તી હતી. તૈલપના માણસામે લાટ પ્રદેશ પ્રાપ્ત કરવા એ ત્રણ વાર ખંડ કર્યાં હતા; પરન્તુ તેમા તેને નિષ્ફળતા મળી; છતાં તેઓએ આશા છેડી નહતી. કારણ કે તેમાં ભરૂચ ને ખંભાત જેવા સમૃધ્ધિશાળી અદરાને સમાવેશ થ હતા. આ કાળે ભરૂચની અપૂર્વ નહેાજલાલી કીર્તિ ની ટાંચે પહેાંચેલી હતી
પૂર્વ પરંપરાથી લાટ કિનારાનું આ બંદર વ્યાપારી કેન્દ્ર તરીકે સમસ્ત ભારત માં મહત્વતાંભયું ગણાતું જેને વેપાર હિંદની ચારે દીશાએ વિદ્યમાન હતા.
કાબુલ અને પટણાથી પરદેશ ચઢાવવાના માલ અહી આવતા અને ભરૂચને વેપાર ઈજીપ્ત અરબસ્તાન, અને ઇરાની અખાતા સાથે પણ સકળાએલ હતા.
આ કાળે ભારતવર્ષ મીસર તેમજ અરબસ્તાનને, ભરૂચ બંદરેથીજ ચોખા, બીયાં, તેલ, રૂ, ખાંડ, મલમલ તેમજ ઉંચી જાતનું કાપડ વિંગેરે ખણીજ પુરૂ પાડતુ.
અહીંથી ઇરાની અખાતમાં પિત્તળ, શીંગડાં, સુખડ, લાકડાં વિગેરે જતાં. જ્યારે પરદેશથી પણ ત્યાંની બનાવટની ચીજો તેના બદલામાં પ્રથમ ભરૂચના બદરેજ આવતી. આ પ્રમાણે આયાત અને નિકાશના વેપારમાં ભરૂચ અને ખંભાતનાં બદ। આ સમયે ગુજર નરેશને માટે સૂવણું ખાણુ સમાન
બન્યા હતા.
સાલ કીઓની સત્તા લાટ પર પ્રસરી ત્યારે ભૃગુકચ્છની જહાજલાલી પૂરી જામી હતી. અને તત્કાલિત ખંભાત બંદર પણ પોતાના દરિયાઇ વેપાર પૂરતી