________________
}}* ་
/>
પ્રકરણ ૧૭ મુ
મહારાજા કણની રાષ્ટ્રસેવા
se eh
'''
બાળયુવરાજ સિદ્ધરાજને સાત વર્ષની બાળવયે રાજ્યારૂઢ કર્યાં પછી પાટણના રાજવહીવટમાં એવી તેા ઐકયતા દેખાણી કે જાણે શાક્ષાત કુળદેવીનેાજ તેમાં ભેદી રીતે હાથ ન હાય ? અને કુદરતજ ગુજરાતની ગૌરવતા વધારવામાં મદદગાર ન બની હાય ?
રાજવહીવટને લગતી દરેક જાતની મ`ત્રણાએ રાજ મહેલમાં થતી. જેમાં પાટણના બુદ્ધિશાળી મુત્સદી અમાત્યા, પાટણના નગરશેઠ, રાજનિતા ઉદયમતિ, મહારાણી મિનળદેવી તેમજ કર્યું રાજ પુરતા સહકાર આપતા, રાજ્ય સામ તેા, સરદારે, અમલદારા, અને પાટણનુ વીર્ જીસ્સામાજ સૈન્ય અને સેનાપતિએ પેાતાની કરજ વફાદારીથી અદા કરવામાં ગૌરવતા માનતા સમસ્ત રાષ્ટ્રમાં આકાળે રાષ્ટ્રપ્રેમ વધારી અને રાજકુટુંબ પ્રત્યેની એક નિષ્ટ ભકિતનું દિવ્યદન સ્પષ્ટતાથી થતું,
ગુર્જરાધિપતિ મહારાજા કણ ને રાજ વહીવટમાં જયારે મહાજનની મહત્તા અધિક ગૌરવશાળી અને ઉપયોગી લાગી ત્યારે, તેમજ એકનિષ્ઠ ગુર્જર પ્રજાના રાજકુટુંબ પ્રત્યે પુજ્ય ભાવનાઓની ખાતરી થઇ ત્યારે, તેમજ ગુર્જર રાજસત્તા નચેના આજ્ઞાંકીત સામ તે। અને સરદારેશમાં પુરો સંતોષ દેખાયા ત્યારે, અને જ્યારે બાળયુવરાજ સિદ્ધરાજે અજમ ચમત્કારીક યોગામાં રાજ સિહાસનની પ્રાપ્તિ કરી ત્યારે, કણ રાજને ખાતરી થઇ કે, હવે ગુજભૂમિની સરહદમાં છેક આસાપલ્લી ( વ માને અમદાવાદ ) સુધી વધારા કરવાના સુયેાગ પ્રાપ્ત થયા છે,
ગુજ`રરાજનું શકિતબળ દક્ષિણ સુધી વધારી, વધારાનું નગર આશા