________________
- ૬
[ મહાન ગુજરાત મિનળદેવીને મહારાજ કર્ણની સંયોગીની બનાવવી. આ પ્રમાણે કરાવ્યું. ને તેની પાસેથી ગ્ય વચન લીધું.
હવે કહેવાની જરૂરીયાત નથી કે, તેજ રાત્રિએ નિમુંઝલા સાથે મિનલદેવી મહારાજા કર્ણવાળા મહેલમાં ગયા. જલસામાં મહારાજા નિમુંડલાના હાવભાવમાં અત્યંત મુગ્ધ બન્યા. પછી યોગ્ય પળે હું હમણુંજ આવું છું. એવું બહાનું કાઢી આ ચતુર ગુણિકાઓ મિનળદેવીને મહારાજા કર્ણવાળા ઓરડામાં દાખલ કર્યા. સાનુકુળતા ભર્યા સંજોગોમાં મહારાજા કર્ણ ભુલ ભુલામણીમાં પડયા, મિનળદેવીને પિતાનું પ્રેમ પાત્ર માની તેની સાથે સંસાર વહેવાર સહપ્રેમે ભેગ. મિનળદેવીએ પણ મહારાજાને હૃદયના સાચા ભાવથી આરાધક દેવ માની પ્રસન્ન કરવામાં કચાસ રાખી નહિ. તેજ રાત્રીએ પ્રથમ સમાગમમાં મિનળદેવીએ. નારી જાતિની કુશળ બુદ્ધિ પ્રભા દાખવી. મહારાજા પાસેથી નિશાની વાળી રાજ મુદ્રાની પ્રાપ્તિ કરી. જે મહારાજાએ સ્વહસ્તે અને પ્રસન્ન ચિતે પહેરાવી. “આનું નામ તે સ્ત્રી ચરિત્ર” આ પ્રમાણે લગ્ન બાદ લગભગ ૧૮ વર્ષે મહારાણી મિનળદેવીએ પહેલી વખતજ સંસાર સુખ લહાવો લીધે
ભાગ્ય વસાત મિનળદેવી સગર્ભા બન્યાં. સિંહણ સૂત પ્રસૂતા માફક વીર મહારાણીએ તેજસ્વી દેવાંશી રાજકુમારને જન્મ આપે.
સોલંકી રાજકુળમાં રાજરત્ન સમા યુવરાજ કુમારને જન્મોત્સવ અત્યંત આનંદથી ઉજવાય રાજમાતાએ શ્રી સિદ્ધગિરિ રાજની માનેલ માનતા પ્રમાણે કુમારનું નામ “સિધ્ધરાજ રાખ્યું. રાજમહેલ અને સમસ્ત રાષ્ટ્રમાં આનંદોત્સવ ઉજવાયો. અને રાજમાતાના હર્ષનો પાર ન રહ્યો.
કાળે કરી પાંચ ધાવ માતાઓ-રાજ માતા અને પિતાની માતાને અત્યંત પ્રેમમાં ઉછરતે સિધ્ધરાજ કુમાર લગભગ સાત વર્ષને થયે. એક દિવસ મહારાજા કર્ણદેવ સાથે રાજ દરબારમાં જતા–રાજ સિંહાસને પિતાની પૂર્વે રમતમાં તે ચઢી બેઠે.
રાજ તિષિઓએ મહારાજાને આ સમયનું મુહેત અભ્યદયને પાત્ર જણાવ્યું. તેમાં કુમારની જન્મ કુંડલીના આધારે પણ જણાવ્યું કે, આજ વેગ રાજકુમાર માટે રાજગાદી પ્રાપ્તિનો છે. જે આ ઘટિકાએ યુવરાજને રાજતિલક કરવામાં આવે છે, બાળ રાજવી ભાવિમાં મહાન ભાગ્યશાળી રાજવી