________________
૭૪ - A
[ મહાન ગુજરાત આ ચર્ચામાં રાજમાતા, મુત્સદી દેવી, શાંતુમહેતા, સજજન મહેતા, મુંજાલ મહેતા, ઉદયન મહેતા, સર સેનાપતિ ત્રિભુવનપાલ, નગરશેઠ વગેરે રાજ્યના કિંમતી રત્નોની હાજરી રહેતી.
ગુજરાતના મહારથીઓનું આ ખાનગી સર્ચામાં મિનળદેવીની સલાહ અનેક વખત અણમેલ ને કિંમતી બનતી. અને સર્વ માન્ય રહેતી, આ સમયે બુદ્ધિશાળી પુત્ર વધુની પ્રાપ્તિ અર્થે રાજમાતાનું હૈયું દોઢ દેઢ હાથ ઉછળતું. પરંતુ સંસ્કારી દેવી સામે દ્રષ્ટિ કરતા, તરતજ તેમનાથી આંતરિક નિશાસે નકલી જાતે અને તેઓ રડી પડતા. માતાથી અધિક પ્રેમ દાખવી આસવાસન આપતાં તે કહેતાં કે, “બેટા? ધીરજ રાખ, પરમાત્મા તારું ભલું કરશે ? તેઓ કુદરતને દેવ દઈ કહેતા કે, હે કુદરત !-કર્યા તે કંટક શા ગુલાબે વળી મારતે શા બે? સુલોચનાને શારશે અંધ સ્વામી? ખરે વિધાતા તુજ કામી'
*
*
"" આ કાળે પાટણમાં નમુંજેલા નામે અત્યંત સ્વરૂપવાન વારાંગના રહેતી હતી. જેને રાજ્ય તરફથી રાજદરબારના કૃત્ય માટે વર્ષાસન મળતું હ | * આ નવયુવાન નૃતકના હાવભાવમય નૃત્ય, સંગીત અને પ્રેમકટાક્ષથી
મહારાજા કર્ણદેવ વિંધાયા. એક દિવસ રાત્રે નિશ્ચિત કોઈને મહારાજાએ પિતાના ખાનગી મહેલમાં તેણીને લાવવાની બધી ગોઠવણ કરી.
* આ ભેદી ઘટનાની માહીતી રાજમાતાને એક વિશ્વાસુ દાસી મારફત ભળી. જેની મહારાજા કર્ણ અને નિમું જલા વચ્ચે કાર્યસાધક બની હતી. કે મુત્સદી એમાય મુંજાલ મંત્રિને તુરત જ મહેલે બોલાવ્યા અને રાજકુટુંબને
અભ્યદય અર્થે તેમની સાથે મહત્ત્વની ચર્ચા રાજમાતાએ કરી પછી ,દયાળુમાતાએ. મિનળદેવીને બોલાવવા એક દાસીને મેકલી આ સમયે તે
ધ્યાનસ્થ અવસ્થાએ પ્રભુ ભકિતમાં લીન હતાં....' તi - 1 / . દેવી હાજર થયાં અને સાસુજીને ભાવપૂર્વક વંદન કર્યું. મમતાથી
માથે હાથ ફેરવતા માતાએ કહ્યું કે, “હે દેવી . તારું કલ્યાણ થાવ ? મુંજાલ કાકા શું કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળે ? અને તે પ્રમાણે, સમજપૂર્વક બહા