________________
-
૧૬
, +
+
+
+
=
+ +
+ + +
+
+
છું
, ના
ના
1,
#
-
રોજકુમારસિદ્ધરાજનેરાજ્યાભિષેક] દુરીથી કામ લે. જેમાં તેમને જીવનની સાર્થકતા, કાર્યસિદ્ધિ, એને સેલંકી વંશની રક્ષા થાય તેમ છે. સમજ્યા વહ બેટા ' ' મુંજાલ મહેતાએ શાંતિથી જણાવ્યું કે, હે દેવી! હું કહું છું તે શાંતિથી સાંભળે. વિલાસી રાજન વારાંગના નિમેલા પર આકર્ષાયા છે. તેના માટે આજ રાતનાં જ રાજમહેલમાં જ કર્ણરાજે ખાસ ખાનગી મિજલસ ગોઠવી છે. મધ્યરાત્રીએ મીજેલસ સમાપ્ત થયે બંદે નિમું જલાને પ્રેમીલા દાસીએ મહારાજાના ખાનગી આવાસમાં દાખલ કરવી. એ પ્રમાણે ગોઠવણ થઈ છે. જેની માહિતી પ્રેમીલા લાવી છે. દેવી ? તમારા ભાગ્ય પરિક્ષા અર્થે આ તક ઉય કટિની છે. જેને પુરો લાભ શેત્રજની રાજરમતની માફક તમારે લે. એવું મેં અને રાજમાતાએ ઠરાવ્યું છે તમારે પ્રેમીલા સાથે રાજમહેલમાં જવું, ને બરાબર યોગ્ય સમયે નિકુંજેલાના બદલે કર્ણરાજના ખાનગી ખડમાં નિમું જલા તરીકે તમારે દાખલ થવું. નિમુંજાલા અને તમારે બાંધે, ઉંચાઈને ચહેરે અને અવાજની મીઠાસ લગભગ મળતી હોવાથી, આ સમયે તમે મહારાજાને સ્ત્રી ચરિત્રના પુરતા પ્રભાવ દેખાડી રીઝવી શકશે. રાજમાતાના કહેવા પ્રમાણે ગઈ કાલે જ તમે ઋતું સ્નાનથી શુદ્ધ થએલ છે તે ? જરૂર આપની ધાવેલ ધારણાઓ સિદ્ધ થશે. અને સજમાતાના મહાનમદ દીપાવવા તમે ભાગ્યશાળી થશો કેમ કઈ સમજાય છે ખરૂં દેવી ? સમય વાદવિવાદને નહિ પણ કર્તવ્ય પરાયણતાને અને મહાન મુત્સદીપણાનો છે તે તેમાં વિના સંકોચે આપે મને પિતા તુય માની રાજકુળનું હીતાર્થે તેમાં હકાર આપવો તેમાં જ રાજમુળનું હિત સજ એલ . ' . . . . . . . . . .
મિનળદેવી એ સમયે લજ્જાથી માથું નીચું નાખી રડી પડયાં. જેને આશ્વાસન આપતાં રાજમાતાએ કહ્યું. બેટા મિની, તારા જેવા નારી રને માટે મને ઘણું જ લાગી આવે છે. તારા જેવું રન સોલંકીકુળને મળવું મુશ્કેલ છે. તારા પૂર્વજન્મના અંતરાય ગો જ તેને નડી રહ્યા છે. બેટા ? “આજને આ
ગ તારા ઉદ્ધાર્થે સર્વોત્તમ છે તે, ખુશીથી કર્ણદેવના મહેલે જ પતિ દેવની ભક્તિને પુરતે લાભ લે ? મારા અંતરના શુભાશિષ છે. ”
i
:
'
'
.
. !
- અતિ આનાકાની વચ્ચે રાજમાતાએ મિનળદેવી પાસે હા કહેવરાવી. ત્યારબાદ મુંજાલ મંત્રિ તુરત જ નિમુંઝવાના આવાસે ગયા. જયાં તેને રીઝવી. અને રાષ્ટ્રના હીતાર્થે કુશળતાપૂર્વક સમયે પોતાને ‘બેલે મહારાણી