________________
1
[ મહાન ગુજરાત શ્રી દેવાધિગણિ ક્ષમાક્ષમણ, શ્રી હિતાચાર્ય અથવા મતાંતરે દુસહ ગણિનાં શિષ્ય થતા હતાજેમને એકજ પૂર્વનું જ્ઞાન હતું. જેઓએ આગમ સૂત્રોને વિક્રમ સંવત ૫૧૦માં ગ્રંથારૂઢ કર્યા જ્યાં શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના પરિવારમાં પ્રસિધ્ધ મુની મહારાજ શ્રી હંસ વિજયજીનાં ઉપદેશથી તે દેવધિગણિ ક્ષમાક્ષમણુ મહારાજ ની મૂતિ વળામાં સ્થાપન કરવામાં આવી છે.
ત્યાર પછી હરિભદ્ર સૂરી વિ. સં. ૧૮૫ માં થયા. જેઓ પણ મહાન પ્રભાવશાળી હતા.
તદપશ્ચાત શ્રી સિદ્ધસૂરી વિ. સંવત ૧૯૨ માં થયા. જેમણે પણ જન ધર્મને પ્રભાવ અદભૂત રીતે દર્શાવી જૈન શાસનની ઉન્નતિ કરી. વિ. સવિત ૫૯૨ માં તેઓ સ્વર્ગવાસી થયા.