________________
ગુજરાતમાં રાજગાદીની સ્થાપના]
૫૫ સ્વ. કવિ શ્રી. નાનાલાલ દલપતરામ ગુજરાતના જૈન મહાજનની ગૌરવતા અંગે જણાવે છે કે –
પાટણની સ્થાપનામાં શરૂઆતથી જ કારભારીઓ, મંત્રીશ્વરે, સેનાપતિઓ તેમજ અનેક રાજ અમલદારીઓ
ન હતા. મારવાડથી સંખ્યાબંધ જેને ગુજરાતની ફળકુપ ભૂમિમાં આવી વસ્યા હતા.
મહારાજા વનરાજને શ્રી. શિલગુણસૂરિએ આશ્રય આપ્યા હતા. જો તેમ ન થયું હતું તે પાટણ તથા સેલંકી રાજ્ય હેત નહિ એટલું જ નહિ પરંતુ ગુજરાતના પાટનગર તરીકે સાત સેકા સુધી પાટણ કીર્તિવંત રહ્યું તે પણ જેન કારભારીઓ તેમજ જૈન મહાજનને આભારી છે; કેમકે પાટણમાં રહી જેનેએ શું કર્યું? તે માટે સાત સેકાના ઇતિહાસમાં આપણને ઘણું જાણવા મળે છે. ગુજરાતના સ્થાપત્યમાં રાજ્ય વહીવટમાં જેન મંત્રીઓએ પાટણના બચાવમાં અપૂર્વ સેવા બજાવી છે. જેની નેંધ વિશ્વભરના ઇતિહાસકારોએ લીધી છે; જેને માટે અમો તેમને ધન્યવાદ આપીએ છીએ, -