________________
રાજવંશી જૈનાચાર્યાની સેવા ] *
૬૩
વિદ્રાન શાસ્રીઓને ખાસ કદરદાન હતા. તેનામાં તત્વજ્ઞાન ગ્રહણ કરવાની શ્રુતશકિત ધણીજ તેજ હતી.
તેણે વેદાંતિક શાસ્ત્રપારંગત વ્યાકરણાચાર્યાંના સહકારથી વર્ષાંગણતરીની મહેનતે એક વ્યાકરણ ગ્રંથની રચના કરી. આ હું ભાજ વ્યાકરણ "" સમરત માલવું, મારવાડ અને પાટણની વિદ્યાપીઠા અને પાઠશાળામાં ચાલતુ હતું.
""
પૂર્ણાંકત વ્યાકરણાચાર્યમાં - પાણિની, શાકઢાયન મહાન કવિ ચાંદ્રણ તેમજ અન્ય પ્રાચીન વ્યાકરણ ગ્રંથેાના શબ્દ કાશના ઉપયાગ આન્યાકરણ ગ્રંથકારી મહારાજા ભાજે આ ગ્રંથ ઘણા જ ઉચ્ચ કૅટિના બનાવ્યો હતા. જેથી આ ભાજ વ્યાકરણ દુરદુરના દેશાંતરે સુધી ચાલતું હતું . શ્રી. સૂરાચાય એ સિદ્ધાંતિક ન્યાય દલીલથી ગ્રંથકાર મહાન શાસ્ત્રીઓની માંગળાચરણનાજ ાકમાં ગંભીર ભૂલનું દિવ્ય દત દરબારમાં મહારાજાને કરાવ્યું, ત્યારથી રાજદરબારી શીવમાગી. પંડિતને તેમાં પેાતાનું સ્વમાન હણાતું લાગ્યું. તેએાએ મહારાજા ભાજને એમ હસાવ્યું કે, શ્રી સૂરાચજી અને તેમના વિદ્વાન સાધુએ જરૂર માલવથી ગુજરાત જઈ, આ વ્યાકરણ ગ્રંથની ટીકા પડતાની સભામાં કરે તેના કરતાં યુકિતપુર્વક તેમનેા અહી જ ધાટ ઘડવા ઠીક થઇ પડશે,
ભર
પ્રાચીન જૈ ન સાહીત્યના ચારે વિભાગોના સંબંધ પૂર્વ મહર્ષિ પ્રતિ સસ્કૃત વ્યાકરણ સાથે સ કળાએલ છે. જેથી વ્યાકરણના સંપુર્ણ અભ્યાસ વગર, પ્રાચીન ધમ સાહિત્યના ગ્રંથા સમજવા ધણુાજ મુશ્કેલ થઇ પડે છે. આ વસ્તુસ્થિતિને પૂરેપૂરી રીતે સમજનાર શ્રી. સુરાચાય જીએ માલવના સરસ્વતિ જ્ઞાનભડામાં સંગ્રહીત રહેલ પ્રાચીન વ્યાકરણની પ્રતનુ સુક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું, બન્યા તેટલા સમજ પૂર્વક ઉતારા પણ લીધા. તેમજ ભાજ વ્યાકર્ણ” તે પુરતા અભ્યાસ પણ કર્યાં.
અતિના જ્ઞાન ભંડાર સ`ગ્રહીત ગ્રંથા પરથી તેમને ખાતરી થઇ કે વલ્લભીપુરના વિનાશ સમયે ત્યાંના જૈન મહાજને માલવામાં સ રક્ષણાર્થે મેકલેલ પ્રાચિન જ્ઞાનભંડારને સુરક્ષિત મોટા ભાગ આ જ્ઞાનભંડારમાં છે. જેના આધારે જીતેન્દ્ર વ્યાકરણ ગ્રંથની રચના પરિપુણ્ તાથી થઇ શકે તેમ છે. તેમજ ગુજર ભાષાના વ્યાકરણને શબ્દકોષ પણ ઉચ્ચ કાટીનેા થઇ શકે તેમ છે.