________________
૬૮
★
[ મહાન ગુજરાત
આ ભૂમિના ત્યાગ કરી શું ખીજે જશે ? આવા સંજોગામાં રાજય તરફથી મદદ મળવી જોઇએ તેને ખલે શું આવી નીતિ અખત્યાર કરવી તે અમલ દારાને યાગ્ય ગણાય ખરી કે ?
‘શામાટે ગુજ રનરેશને સત્ય હકીકતથી વાકેફ કરતા નથી? શું રાજ્યખજાનામાં ખેાટ છે ? ગવી ગુજરના ધણી ખેડુતોનાં લેહીની લક્ષ્મીથી વૈભવ ભગવી સુખી થવામાં મેાજ માનશે ? વધુમાં મેં તેને જણાવ્યું કે, હું સરદારા ! તમે મારી આજ્ઞાથી અહીંથી ચાલ્યા જાઓ.'
“ત્યારબાદ તે દૂર થતાં મે' આ ગામના દરેક ખેતરેખેતરે ફરી પાકની સ્થિતિ જાતે તપાસી, તેા રૂપીએ એ આની પણ પાક ઊતરેલા ન દેખાયા. અને તેમાં કેટલાકાને તે મેં આ ભૂખે ટળવળતા જોયા, પછીથી મે મહેલમાં આવી રેવન્યુખાતાના અમલદારાને ખેલાવી, તે ગામ વિષેની તેમજ સમસ્ત ગુજરાત વિષેની ઉત્પન્ન સંબંધી પૂછપરછ કરી ખાતરી કરી લીધી છે. સમસ્ત ગુજરભૂમિમાં વરસાદની તાણના કારણે બે આની પાક પણ ઊતર્યાં નથી.” “હું પિતાજી ! રાજઆજ્ઞા મુજબ ( કાયદા પ્રમાણે ) કર ઉધરાવનારા અમલદારે એ ખેડુત પાસેથી કર ઉધરાવવેા પડે છે. એ સમયનું દૃશ્ય ગમે તેવા કઠોર માનવીને માટે પણ હૃદય પીગળાવનારૂં થઇ પડે છે. પરંતુ તેમાં અમલદારાને શે। ગુતે ? તેએાએ તે ફરજ જ એજાવવાની હોય છે.’
આ સાંભળી મહારાજાએ ખામેાશiળવી ટુંકમાં કહ્યું કે, “વખત આવ્યે જોઇ લઇશું.”
એક બાજુથી નગરમહાજને ખેડુતો પાસેથી આ વર્ષે કર માકૂક રાખી ખીજે વર્ષે લેવાની મહારાજાને વિનંતિ કરી, જેને બહુમાન– પૂર્ણાંક રાજવીએ સ્વીકાર કર્યાં; બીજી બાજુથી પેાતાના પાટવીકુ વરને જ મુખે ખેડુતાની દુર્દશાનું વર્ણન સાંભળી મહારાજા વિચાર માં ગરકાવ થયા. અને આ વરસની બટાઇ તદ્દન માફ કરવાના નિશ્ચય કર્યાં.
પાટવીકુંવર મુળરાજદેવે નિશ્ચય કર્યાં કે, “હું પણ કુશળતાથી મહારાજાને રિઝવી ખેડુતને હમેશને માટે દુકાળના પ્રસ ંગેાએ કરથી મુકત કરૂ ત્યારે જ ખરા !',
X
X
X
ખીજે દિવસે અશ્વપરીક્ષા અને તેની સવારીમાં અસાધારણ બુદ્ધિશાળી એવા કુમારે એવી રીતની અશ્વસવારી કરી બતાવી કે જેથી મહારાજા