________________
૫૬
[ મહાન ગુજરાત ગુર્જર રાજયગાદીના સ્થાપક મહારાજા વનરાજને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૮૬૧માં, તેમના ૫૯ વર્ષના રાજયઅમલ બાદ થયે. ચાવડાવંશની વંશાવળી અંગે જે કંઈ ને પ્રાપ્ત થઈ છે તેમાં ચાવડાવંશના પાંચમા રાજવી ક્ષેમરાજ અંગે પ્રામાણિક નોંધ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે:
મહારાજા વનરાજના પુત્ર ગરાજ અતિ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થએલ હતા. જેઓ પિતાની નજરે ચોથી પેઢીના પ્રપૌત્ર વીર ક્ષેમરાજની વીરતાનું દિવ્ય દર્શન કરવા શક્તિશાળી થયા હતા. ક્ષેમરાજ ઊગતી યુવાનીમાં લગભગ બાલ્યાવસ્થા જેવા હતા ત્યારે, બીજા દેશના રાજાના અન્ય દેશોએ જતાં વહાણે પવનના તફાનથી ઘસડાઈ સોમેશ્વર પાટણ આવી ચઢયા; જેમાં ૧૦૦ તેજસ્વી તૂરી અશ્વો, ૧૫૦ હાથીઓ અને કરોડોને માલ ભલે હતે. આ વહાણેને વણઝારી કાફલે અન્ય દેશેએ જઈ રહ્યો હતે. કુદરતી સંજોગો અનુસાર કુમાર ક્ષેમરાજ આ સમયે સેમેશ્વર પાટણમાં વિદ્યમાન હતા. તેમણે આનો લાભ લીધે, અને આ વહાણેની સર્વ સંપતિ હસ્તગત કરી. તુરત તેઓ ત્યાંથી ચાંપાનેર પિતાના પિતા વીરસિંહ સનમુખ ઉપરોકત સંપત્તિ સહ પહોંચી ગયા; જ્યાં તેમના પિતા રાજગાદી ઉપર હતા અને પ્રદાદાજી વિદ્યમાન હતા અને દાદા રત્નાદિવ્ય સ્વર્ગવાસ થએલ હતિ
રાજયખજાનામાં કરોડોની મિલકત, પાયદળમાં તેજસ્વી અશ્વો અને હસ્તીઓને વધારો થયે. આ વસ્તુ મેગરાજજીને અગ્ય લાગી. તેમણે ક્ષેમરાજને આ જાતની અગ્ય રાજનીતિ અંગે ઠપકે આપે અને જણાવ્યું કે “ધનના લેભે ચાવડાવંશી કુમારનું આ જાતનું કૃત્ય ખરેખર ઈતિહાસના પાને કલંકિત લેખાશે. જો કે આથી ગુર્જર રાજસ-તામાં પૂરતે વધારે થે છે, પરંતુ તે વસ્તુ ખરેખર અયોગ્ય ગણાય.”
(૪)
વનરાજે પાર્શ્વનાથ પંચાસરનું તથા કઠેશ્વરનું મંદિર બંધાવ્યું. રાજે ભટ્ટારિકા યોગીશ્વરીનું મંદીર બંધાવ્યું હતું. ને ભુવડે ભુવડેશ્વરનું મંદીર બંધાવ્યું હતું. " પ્રબંધ ચિંતામણિકાર આ ત્રણે કાર્યોને રાજવીઓના શેભાનાં કાર્યો તરીકે જણાવે છે –