________________
સાલકી વંશના સક્ષિપ્ત ઇતિહાસ] X
૫૯
સમય કટોકટીના હતા. એ સમયે બુદ્ધિશાળી અમાત્યાએ રાજવીને જણાવ્યું કે, રાજન ! આવા સમયે બન્ને સેના સાથે એકી સાથે લડાઇ કરવી દુર્લભ છે. માટે “કથાદુ માં ભરાઇ થેાડા દિવસ શાંતિમાં પૂરતી યુદ્ધ તૈયારીમાં જ કાઢવા યોગ્ય છે. કારણ નવરાત્રિ આવતાં સપાદલક્ષના રાજવી પેાતાની રાજધાની શાક ભરીમાં પેાતાની કુળદેવીની પૂજા અથે જશે. ત્યારે બાપને હરાવવે! અને પછીથી સપાદલક્ષના રાજવીને હરાવવા.’
મંત્રીશ્વરાની સમજાવટથી મૂળરાજ અણહિલવાડ તજીને ઘણે આધે કચ્છના નાકા પર આવેલ કચકાટના કિલ્લામાં ભરાયા,
મૂળરાજની ચાલબાજીને કંઇક અંશે સમજી ગએલ શાર્ક ભરીના રાજવીએ ચેોમાસામાં પણ ગુજરમાં જ પડાવ રાખ્યા. જ્યાં રાજસરહદો આગળ વિગ્રહરાજના પડાવ હતા. ત્યાં જ અજમેરના રાજવીએ શાકભરી નગરની રચના કરી ત્યાં જ ગામદેવી લાવી નવરાત્રમહિમાં રણક્ષેત્રમા જ ઉજવવા આરંભ કર્યાં.
આ સમયે મૂળરાજે અપૂર્વ મુદ્ધિબળે અનેકના સદ્ઉપયોગ કર્યાં તે ચારે દિશાના આજ્ઞાંકિત સામાને ખેલાવ્યા અને તેમની સાથે મ`ત્રણા કરી. તથા તેમની મારફતે લાગવગના પૂરતા ઉપયેાગ કરી, સપાદલક્ષના રાજવીના મદદગાર એવા રાજકુમારેા, પાયદળ અને અમલદારેાને શામ, દામ અને ભેદની રાજનીતિથી વશ કરી લીધા. અને અમુક વખતે હાજર રહેવું એમ જણાવી સર્વે તે સપાદલક્ષ રાજવીના તંબૂની ચારે દિશાએ ગાડવી દીધા, પછી નક્કી કરેલ દિવસે મુખ્ય સાંઢણી પર ચઢી ચકાર સાંઢણીસવારને સાથે લઇ રાતેારાત લાંખી મજલ કાપી હૈા ફાટતાં પહેલાં વીર રાજવી મૂળરાજ જીવનના જોખમે દુશ્મનની છાવણીમાં ધુસી ગયા, અને હાથમાં ઉધાડી તલવાર સાથે મૂળરાજ સપાદલક્ષના રાજવીના તખ઼ુએ પહેાંચા ગયા. દ્વારપાળને બહાદુરીથી દૂર કરી તંબૂમાં પેસી રાજાના પલંગ પર પાતે બેઠા તે કહ્યું કે, “હે રાજન, તારી સનમુખ તારા દુશ્મન ગુજારાધિપતિ મૂળરાજ યમદૂતની માફક આવી ઊભા છે. માટે તારાથી થાય તે કરી લે. ”
ભયભીત થએલ રાજવી માટે આ સમયની એક ક્ષણ પણુ અણુમાલ હતી. તે હજુ ખીક ખંખેરી ‘શુ' તમે મૂળરાજ છે?” એટલુ કહેવા જાય છે ત્યાં તો પૂર્વસ કેત પ્રમાણે ચાર હજાર પાળદળ સેના રાજ ના તંબૂને ઘેરી વળી. તે તેને તેની છાવણીમાં જ નજરકેદ બનાવ્યો, અને કહ્યું કે, રાજન