________________
પ્રકરણ ૧૨ સુ
સાલ’કી વંશના સક્ષિપ્ત ઇતિહાસ
કુનેાજના રાજવી ભુવડને કદિત્ય નામના કુંવર હતા, છેને ચદ્રાદિત્ય અને સામદિત્ય નામે મે પુત્રા થયા. સામદિત્યને રાજ, ખીજ અને દંડ નામના ત્રણ કુંવરા થયા જેમાંના રાજનાં ચાવડાવંશી પાટણનરેશ સામંતસિહની બહેન લીલાવતી સાથે લગ્ન થયાં તહાં.
કવશાત્ સગર્ભાવસ્થામાં લગભગ પૂર્ણ માસે લીલાવતીનું મૃત્યુ થયું. તેના ઉદરમાં રહેલ બાળકના બચાવ તેનું ઉદર ચીરી કરવામાં આવ્યેા. આ બાળકના જન્મ મૂળ નક્ષત્રમાં થએલ હાવાથી તેનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું.
મૂળરાજની બાલ્યાવસ્થા અને ઊછેર પાટણમાં જ વીત્યાં હતાં. તેના મામા સામંતસિંહ અત્યંત મદિરાપાન કરતાં અને નશામાં ચકચૂર રહેતા. તેમણે દારૂના નશામાં બે વખત મૂળરાજને રાજગાદીએ બેસાડયા અને ઉતાર્યાં.
આ પ્રમાણે બનતા કિસ્સામાં મુદ્ધિશાળી મૂળરાજ સમજણા થતાં, તેના આ પ્રમાણે વારંવાર થતાં અપમાન તે સહન ફરી શકયા નહિ અને મામા પર ગુસ્સે ભરાયા, અને મામાના ધાત કરી પાટણની રાજગાદી પ્રાપ્ત કરી.
( ૨ )
સેલંકી વંશના સ્થાપક પ્રાભાવિક રાજવી મૂળરાજે સંવત ૯૯૮ થી લાગલગાટ ૧૦૫૩ સુધીનાં ૫૫ વર્ષ સુધી પ્રભાવશાળી નરેશ તરીકે ગુજ રભૂમિની કીર્તિ તે ગજાવી, એ અંગે મલતી નાંધા પરથી જણાય કે અજમેર સપાદલક્ષના રાજા વિગ્રહરાજે ગુજરાત પર સંવત ૧૦૩૦ માં ચડાઇ કરી. ખરાખર ાજ ઢાળે ગુજરાત પર્ તિલંગ દેશના બારપના સેનાપતિ પણ ચઢી આવ્યા