________________
૩૮
★
[ મહાન ગુજરાત
લઘુશાંતિ નામના સ્તોત્રનેા પાઠ તક્ષણુશીલા નગરીએ ક’ઠસ્થ કરાવી મરકીનેા રાગ શાંત થયા, અને કાપાયમાન
મેાકલ્યા. જે પાઠથી ત્યાં
થએલ દેવીઓ શાંત થઇ.
આ કાળે તક્ષશીલામાં ૫૦૦ જેન મદીરા હતાં, સંતુષ્ટ થએલી દેવીએએ શાસન દેવી મારફતે સંધ જોગ સંદેશા કહેવરાવ્યો કે, આ નગરીને! ત્રણ વર્ષ બાદ તૃક્ષ લેાકેા વિનાશ કરશે, અને તે પ્રમાણે બન્યું. તે નગરીનાં ભેાંયરાંમાં હજી પણ પ્રાચીન દટાએલા ખડેરાના પ્રતિમાએ હેવાના સંભવ છે.
શ્રી માનતુ ંગ સૂરીએ ભકતાંમર નામના ૪૪ ગાથાવાળા સ્તોત્રની રચના કરી. જેનાથી ૪૪ મેડીએ તેાડી, બનારસનાં હદેવ રાજવીને સાન દાશ્ચ કર્યાં, તેજ માફક આ સૂરીશ્રી માળવ નરેશ ભાજતે પ્રતિમાધવા સફળ થયા હતા.
શ્રી માનદેવ સૂરીજીએ રચેલ શાંતિ સ્તોત્ર આજે પણ અનેક રાગેાના વિનાશ માટે પ્રભાવશાળી ગણાય છે. અને તેથી દૈવિક કાપની શાંતિ થાય છે.
વિ॰ સંવત ૨૦૦માં શ્રી માનતુ ંગસૂરીની પાટે શ્રી વીરસૂરી થયા. જેમણે નાગપુરમાં (નાગેાર) વિ॰ સ ંવત ૩૦૩માં શ્રી નેમીનાનાથજી પ્રભુનાં બિંબની સ્થાપના કરી. શ્રી વીર્સૂરીની પાટે શ્રી જયદેવસૂરી થયા, તેમની પાટે શ્રી દેવાનંદસૂરી થયા.
ભૃગુ કચ્છમાં બૌદ્ધો સાથે વાદમાં શ્રી મલ્લસૂરીને વિજય થયા. અને તેમને અહીના રાજવીએ વાદીનું બિરૂદ અર્પણ કર્યું".
ભરૂચના કાટક વનમાં સતી સુદાનાએ બાંધેલ શ્રી મુનીસુવ્રત સ્વામી જિનાલયમાં આ સૂરીશ્રીએ ૨૪૦૦૦ શ્લેાકેાવાળું પદ્મ ચરિત્ર (જેન રામાયણ) રચ્યું. અને નયચક્રનું વ્યાખ્યાન બનાવ્યું. તેજ માફક ધર્માંત્તરા ચાયે` અહીં રહી ન્યાયબિંદુ પર ટીકા રચી. આ મલ્લવાદી આચાય વિક્રમ સંવત ૩૧૪ મતાંતરે ૩૬૪ માં વિદ્યમાન હતા.
( ૬ )
વલ્લભીપુરમાંના શિલાદિત્ય રાજવીને અંગે પ્રાચીન ગ્રંથકારા જણાવે છે કે, વિપ્ર સવંત ૧૭૫ માં ગુજરાતના ખેડા નામે ગામમાં દેવાદિત્ય નામે વેદાંનિક બ્રાહ્મણુને ત્યાં, તેની પુત્રિ સુભગા જે બાળ વિધવા હતી.