________________
૩૬
[ મહાન ગુજરાત
શ્રી પાદલિપ્ત સૂરીજી, શ્રો નાગાર્જુન સૂરીજી, શ્રી જસ્વામી, શ્રી આય સમિતજી, શ્રી વ્રજસેનાચાય જી, શ્રી આય રક્ષિત સૂરીજી, શ્રી દુલિકા, પુષ્પમિત્ર સૂરીજી વગેરે સમથ જ નાચાર્યાં આ કાળે થયા,
વિક્રમ સંવત ૧ થી ૧૩૦ સુધીમાં શ્રી વ્રજ સ્વામીથી શ્રી દુલિકા પુષ્પમિત્ર સૂરીજી સુધીનાં આ સૂરીશ્વરાએ ધાર્મિ ક પ્રભાવનાના કરેલ તે કાર્યાંની નોંધ ધામિ`ક (ઇતિહાસિક) સૂત્રોને પાને ઉપલબ્ધ થાય છે.
શ્રી વ્રજસ્વામીને સ્વર્ગવાસ વીક્રમ સંવત ૧૧૫માં થયા, તેમની પાર્ટ શ્રી વ્રજસેન પૂરી થયા. તેમના સમયમાં આર વી ભયંકર દુકાળ પડયા, જેઓ વિહાર કરતા કરતા કાકણુ સાપારક નગર સુધી આવ્યા. જ્યાં જિનદત્ત નામના ધનાઢય શ્રાવકને ત્યાં લાખ્ખાનુ ધન હેાવા છતાં દુકાળને કારણે સ્વકુટુંબ રક્ષણાર્થે આ શ્રાવક કુટુંબે વિષમિશ્રત ભાજન કરવાની તૈયારી કરવા માંડી હતી ત્યાં તેઓ જઇ પહેાંચ્યા.
આ કાળે એક શેર ચોખા માટે હજારા રૂપીઆ આપવા પડતા. સારાંશે આ પ્રદેશમાં બાર વીં દુકાળનાં કારણે ધાન્યજ નહાતુ મળતું. કવશાત શ્રી વ્રજસેન સૂરી, જિનદત્ત શેઠને ઘેર ગેાચરી માટે ગયા. જ્યાં આ કુટુ એ એ શ્વય ભાવનાથી રાંધેલ વિષ મિશ્ર વિનાનેા લક્ષમૂલ્ય ભાત સૂરિશ્રીને વહેારાવતાં આંખમાંથી પડતા ચેાધાર અશ્રુએ તેમને જણાવ્યુ કે “હે સૂરીશ્વરજી! આજે કુદરતી સ જોગામાંજ આખાયે ભાતના પાત્રમાં વિષ મિશ્ર થયું નથી. જેથી હું આપને ઞા છેવટને આહાર વહેાવરાવવાને ભાગ્યશાળી થાઉં છુ.” ત્યાર બાદ જિનદત્ત શેઠની ગુણવાન સ્ત્રીએ ચેાધાર અશ્રમય સ્થિતિએ કાળનું ભયંકર સ્વરૂપે સમજાવ્યુ ત્યારે જ્ઞાની આચાર્યે કહ્યું કે હું ભાગ્યવતિ! આવતી કાલે અહી પ્રભાતમાંજ અનાજના પુરતા જથ્થા સાથે વણજારાની પાઠે આવવાની છે, જેથી આખાયે આ પ્રદશમાં સુકાળ થવાના છે. માત્ર આજનીજ કાળ ધટીકા જીવ રક્ષણાથે
46
'
કિ'મતી છે.
આ પ્રમાણે સુયેાગતા સંયેાગ થયેલ હાવાથી રક્ષણની ફિકર કરવાની નથી. માટે શાંતિથી આખા દીવસ પ્રભુ ભક્તિમાં ગાળેા. આટલું કહી સૂરીશ્રી ઉપાશ્રયે પહોંચ્યા.
બીજેજ દીવસે સૂરીશ્રીના ભવિપ્રમાણે અનાજના પુરતા જથ્થા સાપારકમાં આવી ચઢયા અને આ આખાયે કુટુંબ તેમજ નગરજનોની રક્ષા