________________
III
પૂ૦ આચાર્ય દેવ
શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરિશ્વરજી મહારાજ
જેઓશ્રીની ઓજસ્વી, જોસીલી, ગંભીર અને અજોડ વ્યાખ્યાન શૈલીએ ભવ્યાત્માઓનાં હદય આકર્ષી લીધાં છે. જેમની પ્રભાવિક દેશનાના પ્રતાપે અનેક ભવ્ય આત્માઓ પ્રભુ સિદ્ધાંતને પીછાણી, પ્રભુ માર્ગના પૂજારી બન્યા છે. જેમનાં પૂનિત પગલે. સ્થળે સ્થળે ધર્મ પ્રભાવનાની ઝળહળતી જ્યોત પ્રસરે છે.
આવા પ્રાતઃસ્મરણીય, તાર્કિક ચૂડામણિ, જોતિવિંદ શિરોમણિ પરમકૃપાળુ, પૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ જેમને અમારા સાહિત્ય સંશોધનના કાર્યને વેગવંતુ બનાવવામાં તેમજ શાસનહીતકારી પ્રકાશને બહાર પાડવામાં સુંદર રીતે સહકાર આપે છે જેના માટે અમે તેમના અત્યંત ઋણી છીએ.
થાણા.
* ) ઝવેરી જેને સાહિત્ય મંદીર, સંવત ૨૦૦૫ના આશે શુદ ૧ ને ? શુક્રવાર, તા. ૨૩-૯-૪૯. J.
કૃપાભિલાષી ઝવેરીના
કેટિશ વંદના
S
tri
ક