________________
પ્રકરણ ૧૦ મુ
પૂર્વ કાલિન ઇતિહાસની સમાલાચના
ગુજરાતનું પાટણનગર વસ્યું ન હતું. ત્યાર પહેલાં મારવાડનું ભીલ્લમાલ શ્રામાળનગર ગુર્જર ભૂમિનું રાજધાનીનું શહેર હતું. આ કાળે સૌરાષ્ટ્રનું વલ્લભીપુર, ગુજરાતનુ' વડનગર, ભૃગુ કચ્છનું ભરૂચ, અવતિનું ઉજ્જૈન એ સિવાય ખીજા માટા નગરાના વેપાર અરસપરસના પ્રાંતા સાથે પ્રમાણિકતાથી સંકળાએલ હતા.
વલ્લભીપુરના વિનાશ થતાં ભીલ્લમાલ વસ્યું. ‘ભાંગ્યુ' ભાંગ્યું તે પણ ભરૂચ,' એ હિસામે વલ્લભીપુરનાં વિનાશ પછી પણ વલ્લભીપુરમાં વ્યાપારીઓએ નિવાશ રાખ્યા હતા. પરંતુ ત્યાં બાર વીં દુકાળ પડતાં અંતે આ નગરને ત્યાગ કરી, તેઓ મારવાડ ગયા, જેથી ભીલ્લમાલ વ્યાપારી કેન્દ્ર તરિકે પ્રસિદ્ધ થયું. તે વલ્લભીપુર ધસાતું ગયું.
આ ભીલમાલ નગર સાથે મારવાડનાં દુર દુર પ્રદેશને વેપાર સાંકળાએલ હતા. અને મારવાડનુ વ્યાપારી કેન્દ્ર આ કાળે ભીલ્લમાલ . ગણાતું. વલ્લભીપુરમાં જે પ્રમાણે તેના વિનાશ સમયે જજૈન મહાજનનું સામ્રા જય હતું તેજ માફક ભીલમાલમાં વલ્લભીપુરવાસીએ જઇ વસવાથી અહીં પણ વલ્લભીપુરનાં મહાજને વ્યાપારી કામ તરીકે ધણી જ સારી સત્તા હાથ કરેલી.
શ્રીમાલની રાજય સત્તા અને જેમાના હાથમાં હતા. જયાં સમથ કર્તાઓના મહાન ધમ ગુરૂઓની ગરજ સારતા હતા.
શ્રીમાલને વ્યાપાર, આ કાળે મુખ્યત્ત્વે જેનાચાર્યે મહાજન, તેમજ રાજય
શક સરદારાના અનેક વખતના હલ્લા સમયે પણ વલ્લભીપુર વાસીએથી ભીલમાલ લગભગ ચાર સૈકાથી વસવાટનું નગર બન્યું હતું. આ કાળે તપૂર્વ