________________
જૈન દર્શનની મહત્તા ]
૩૭ થઈ. જિનદત્ત શેઠે પિતાના દ્રવ્યને ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કર્યો ને પિતે કુટુંબ સહિત શ્રી વજસેન સ્વામી પાસે દીક્ષા લીધી.
વિક્રમ સંવત ૧૦૮માં શેત્રુજ્યને જાવડશાહે ૧૩ ઉદ્ધાર કરાવ્યો. અને તેમાં મુળ નાયક શ્રી અદિશ્વર પ્રભુની પ્રતિષ્ઠા શ્રી વ્રજસ્વામીએ કરી.
(૪) •
વિસંવત ૧૨૫ માં કરંટનગરમાં નાહડ મંત્રીએ જિન મંદીર બંધાવ્યું. તેમાં શ્રી જિજંગસૂરીએ બિંબેની પ્રતિષ્ઠા કરાવી. તેમજ સત્યનગરના જિનાલયમાં પણ આ સૂરીશ્વરે પ્રતિષ્ઠા કરાવી.
વિસંવત ૧૩૯માં શ્રી શિવભૂતિ અથવા શહસ્ત્રમલ નામના આચાર્યના હાથે પૃથ્વીપુર નગરમાંથી (દીગંબરોની ઉત્પત્તિ) થઈ. શ્રી ચંદ્રસૂરી, શ્રી સામત ભદ્રસૂરી, શ્રી વૃદ્ધદેવસૂરી, શ્રી પ્રદ્યોતનસૂરી, શ્રી માનદેવસૂરી, શ્રી માનતુંગસૂરી, શ્રી વરસૂરી, શ્રી જયદેવસૂરી, શ્રી દેવાનંદસૂરી અને શ્રી મલવાદી વિગેરે આચાર્યો થયા. જેમને બૌદ્ધોને વલ્લભીપુરમાં પરાજય કર્યો. આ કાળે શેત્રજ્ય માહાસ્યની રચના થઈ. શ્રી વિક્રમસૂરી, શ્રી નરસિંહસૂરી શ્રી સમુદ્રસૂરી, શ્રી માનદેવસૂરી,
શ્રી દેવાદિગણિ ક્ષમાક્ષમણુસૂરિ થયા, અને જેન સિદ્ધાંતનું ગ્રંથારૂઢ થવું વિગેરે મહાન કાર્યો સંવત ૧૩૧ થી ૫૧૦ સુધીમાં થયા.
(૫) શ્રી વ્રજસેન સૂરીની પાટે શ્રી ચંદ્રસૂરી થયા. તેમના સમયમાં કેટીગ૭નું ચંદ્રગચ્છ નામ પડયું. જે ચંદ્રગ૭માં શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂ શ્રી દેવચંદ્રાચાર્ય હતા. અને તેઓએ જન ધર્મને પ્રભાવ ગર્જાવ્યો.
૨ ચંદ્રસૂરીની પાટે સીમંત ભદ્રસૂરી થયા. આ આચાર્ય પરમ વૈરાગ્ય વાસી અને વનમાં વસતા હોવાથી આ ગચ્છનું નામ ફરીથી વનવાસીગચ્છ પડયું. જેમની પાટે શ્રી વૃદ્ધ દેવસૂરી થયા. તેમની પાટે પ્રોતસૂરી થયા. તેમની પાટે શ્રી માનદદેવ સૂરી થયા.
આ માનદેવસૂરિ અગિયાર અંગો વિગેરે આગમ સુત્રોમાં પારંગામી અને તત્વજ્ઞાની હતા. જેમણે તક્ષશીલા ગરીમાં દેવિક કોપથી ઉપદ્રવિત થએલ મરકીના રોગને શાંત કરવા લધુ શાંતિ નામના સ્તોત્રની રચના કરી. (આ સર્વે) ત્યાંના સંધની આજ્ઞાથી, નાલંદામાં રહેલ માનદેવસુરીએ આ