________________
શ્રી દેવચંદ્રાચાર્ય નાગપુરમાં ] »
૨૧ બને. દેવે કહ્યું કે “હે મુનીવરે? આપની ધારણું પ્રમાણે આપનું કાર્ય સિદ્ધ થાવ. આ પ્રમાણે વરદાન આપી દેવ અદ્રશ્ય થયા.
નોટ–અહિ સહેજે પ્રશ્ન થાય છે કે હેમચંદ્રસુરિએ રાજા મહારાજાને પ્રતિબંધવાની તેમજ રીઝવવાની શકિત શા માટે માંગી હશે? જવાબમાં જણાવવાનું છે, તેઓ ગુર્જરભૂમિના વતની હતા. આ કાળે પૂર્વ પ્રથા પ્રમાણે રાજા મહારાજાઓના દરબારે હંમેશા વિદવાન પંડિતની ધર્મસભા, રાજાઓની હાજરીમાં ભરાતી. જેમાં દરેક ધર્મના ધર્માચારીએને યોગ્ય સ્થાન મળતું. વાદિ અને પ્રતિવાદી સ્વરૂપે ધર્મવાદ થતો. જેની નોધ પુરેપુરી લેવાતી. જેમાં વિજેતા ધર્માચાર્ય અને પંડિતોનું બહુમાન રાજાઓ, સભા તેમજ મહાજન રાખતા. ને તેમની કિતિ ચારે દિશાએ પ્રસરતી, આ પ્રમાણે મહાન ગુજરાત અને માળવાના રાજ દરબારમાં પણ પુર્વ પરંમ પરાથી બનતું આવેલ હતું. જેમાં પિતાના ગુરૂદેવ, તેમજ તેમના ગુરૂદેવોએ આ પ્રમાણે રાજ્ય દરબારમાં વિજેતાવાદી તરીકે પ્રખર, વિદવાન ધર્માર્યાય તરીકે અપૂર્વ માન મેળવ્યું હતું. જે પ્રથા પ્રમાણે પિતાના હાથે ધર્મની, અને રાષ્ટ્રની સેવા મહારાજા સિધ્ધરાજને રીઝવી થઈ શકે તેની ખાતર સુરિજીએ આ પ્રમાણે વરદાન માગ્યું હતું. અને દેવે આપ્યું હતું.”
ધાર્યા પ્રમાણે વરદાન મેળવી ત્યાંથી સુરિમંડળ નાગાર આપ્યું. જ્યાં પિતાના શિષ્યને પ્રાપ્ત થયેલ વરદાનના આધારે, યોગ્ય કાળ પરિપકવ થએલ દેવચંદ્રસુરિને દેખાય. જેથી સર્વે મુનિરાજે મારવાડથી શુભ દીવસે અને શુંભ શુકને વિહાર કરી, પાટણ ગુજરાત આવ્યા. અને પાટણના મહાજને તેમજ અમાત્ય વગે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું.
(૬) પાટણમાં પિનાના ગુરૂદેવ સાથે અનેક વખતે શ્રી હેમચંદ્રાચાર્ય રાજ દરબારે જવા લાગ્યા. વિદવાનની ધર્મસભામાં ધાર્મિકવાદમાં “ગુરૂથી શિષ્ય સવ ” ની માફક નવયુવાન સૂરિશ્રીએ મહાન ગુચવાતા ધાર્મિક તેમજ રાષ્ટ્રિય પ્રશ્નનો ઉકેલ, ન્યાય, નિતિ, અને ધર્મના અમી ઝરતા માગે, એવો તે સરળતાથી કરવા લાગ્યા છે, જેના યોગે મુત્સદી–મહાન અમા અને ખુદ મહારાજા જયદેન તેમના પર પ્રસન્ન થયા. જેમાં સંવત ૧૧૮૧ ના ગાળામાં દિગંબરવાદીને જીતવામાં પિતાના ગુરૂદેવની છત્રછાયામાં, શ્રી હેમચંદાચાર્યો દાખવેલ અપૂર્વ કુશળતાથી-રાજસભા અને ખુદ મહારાજા તેમની