________________
સૌરાષ્ટ્રમાં વલભીપુરની મહત્તા *
આ ભૂમિની અદભૂત ધર્મ કથામાં નીચેની ઈતિહાસીક કથા જૈન સાસનની ગીરવતાને ગવનારી અને પ્રમાણભૂત પ્રાપ્ત થાય છે જે નીચે પ્રમાણે છે.
(૩)
જગત ગુરૂ પ્રભુ મહાવીર કેવળ જ્ઞાનની પ્રાપ્તી બાદ ત્રીજી વખત રાજગૃહી પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. ધર્મ સભામાં મનુષ્ય, તિર્યો અને દેવગણ આ સમયે વિદ્યમાન હતા. જેમાં મહારાજા શ્રેણિક, રાજકુટુંબ સહિત વિદ્યમાન હતા. બૌદ્ધ તેમજ વેદાંતીક ધર્મના ધર્માચાર્યો પણ વિદ્યમાન હતા, આ સમયે ઈ ઉભા થઈ વિનય પૂર્વક પૂછયું કે હે પ્રભુ બારમાં અંગમાંથી છેલ્લા દ્રષ્ટિવાદ નામના અંગને વિચ્છેદ કયારે થશે ?
પ્રભુએ ગંભીરતાથી જણાવ્યું કે “હે દેવન્દ્ર સાંભળ! મારા નિર્વાણ પછી એકસો સીતેરમાં વર્ષે શ્રત કેવળી શ્રી ભદ્રબાહુ સ્વામી થશે. ત્યાર પછી ૨૧૫ માં વર્ષે શ્રી સ્થલીભદ્ર નામે આચાર્ય થશે. ત્યાં સુધી ચૌદ પૂર્વ અર્થ સહિત રહેશે. પછી ૫૮૪ માં વર્ષે શ્રી વ્રજ સ્વામી નામે આચાર્ય થશે. ત્યાં સુધી દશ પૂર્ય રહેશે. ત્યાર પછી ૬૧૬ માં વર્ષે શ્રી દુર્બલિકા પૂષ્પમિત્ર નામે આચાર્ય થશે; ત્યાં સુધી લા પૂર્વ રહેશે. મારા નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષે સઘળા પૂર્વે વિચ્છેદ જશે.
શ્રી સૌધર્મા સ્વામીએ પુછયું કે હે પ્રભુ! દેવાધિગણીનો જીવ હાલમાં ક્યાં છે? ત્યારે પ્રભુએ જણાવ્યું કે તેને જીવ, અત્યારે તારી તહેનાતમાં રહેનાર પાયદળ સેનાને અધિપતિ, તારો અનન્ય ભક્ત, અને મને માતાના ગર્ભમાંથી સંહરનાર હરિણગમશી દેવ છે. તે દેવ ચવિને દેવર્ધિગણી ક્ષમા ક્ષમણ થશે. દેવેન્દ્ર આ સાંભળી અત્યંત ખુશી થયે. દેશના પૂર્ણ થયે, પશુ, પંખી, મનુષ્ય, દેવ વિગેરે પિતાપિતાને સ્થાનકે ગયા. પછી દેવન્દ્ર અને હરિણગમેથી દેવ સાથે ગયા.
. (૪) આ ઈતિહાસિક ઘટનાબાદ ૯૦૦ વર્ષે દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી, હરિણગમેથી દેવ ત્યાંથી ચવિ સૌરાષ્ટ્રમાં વેલકુળપણ કહેતાં વેરાવળ પાટણમાં અરિદમણ રાજવીનાં દરબારમાં કાળર્ધિત નામે કાશ્યપ ગેત્રિય રાજ