________________
સૌરાષ્ટ્રમા વલ્લભીપુરની મહત્તા * કલસુત્ર તરીકે વાંચનાંઅર્થે મોકલવામાં આવેલ છે. આ કામમાં લગભગ ત્રણસે લહીયાઓએ વલભીપુરમાં જ વિક્રમ સંવત ૫૧૦ થી ૨૩ સુધીના ૧૩ વર્ષ સુધી સેવા બજાવી હતી આમાની કેટલીક પ્રત વિદેશના મ્યુઝીયમોને
ભવી રહેલ છે. તેમજ ગુજરાતમાં મુખ્યત્વે પાટણ, અમદાવાદ, ખંભાત, છાની, વડોદરા, સુરત, મુંબઈ, વગેરે સ્થળોએ છે, કાઠીઆવાડમાં ભાવનગર, પાલીતાણા, લિંબડીમાં તેમજ કરછ કડાય ગામમાં, મારવાડમાં-બીકાનેર, જેસલમેર, પાલી, ઝાલેર, આહાર, તેમજ માળવાના રતલામમાં, અને મેવાડના ઉદયપુરમાં પંજાબમાં ગુજરાનવાલા, હોશીઆરપુર વિગેરેમાં, યુકત પ્રાંતમાં આગ્રા અને કાશીમાં તેમજ બંગાલના કલકત્તા તેમજ બલુચરમાં, અને દિગ્મબરય ભંડારો પૈકી ઉત્તરમાં આગ્રા વિગેરેમાં, અને દક્ષિણમાં મુળ બિંદી વગેરે નગરોમાં મોટા મોટા જ્ઞાન ભંડારે છે. ત્યાંની કલ્પસૂત્રોની પ્રાચિન પ્રતે વિદાય માને નષ્ટ થતા અન્ય સાહિત્યના પ્રથાને બચાવી, શુરક્ષિત રીતે રાખવામાં આવેલ છે. જ્ઞાન ભંડાર જૈનાચાર્યોના ઉપદેશથી ધનાઢય શ્રાવકેએ તેમજ મહાજને કરાવેલા છે. અને જેન મહાજનના વહીવટ નીચે સચવાય છે.
પીસતાળીસ આગમમાં મુળ શ્લેક ૮૧૮૩૧ છે. તેના ઉપર ટીકાઓ અને યુનિ મળી કુલ લેક સંખ્યા ૭૦૨૫૮૨ની છે, આગમ ગ્રંથની ૧૬ મી સદીના કાગળ ઉપર લખાએલ પ્રતમાં હજારોની સંખ્યામાં આજે વિદર્યમાન છે. ઉપરોકત આગમો અર્ધમાગધ ભાષામાં લખાએલ છે તેના ઉપર ટીકાઓ સંસ્કૃતમાં છે. જેમાં અગીઆર અંગ , બાર ઉપાંગ સૂ, દશ પ્રક્રિણ, (પના સુત્રો) છ છેદ સૂ, ચાર મુળ સ, બે ચુલીકા સૂત્ર મળી પીસતાલીસ આગમ સૂત્રોની રચના મહાન ઉપકારી દેવાધિગણુ ક્ષમા ક્ષમણે શ્રી વલ્લભીપુરમાં વિક્રમ સંવત ૧૦ થી ૧૩ સુધીમાં કરી. જેમાં રચાએ, કપ સુત્રનું પ્રથમ વાંચન આનંદપુર નગરે રાજવીના દરબારમાં થયું.
ભારતીય પ્રાચિન ઇતિહાસના સંશોધન પરથી તેમજ પુરાતત્વ શ શેધિક ગ્રંથોના આધારે, તેમજ દર્શનીય શિલા લેખો, સ્તુપ, અને આ ભૂમિમાં આવેલ ધાર્મિક તીર્થો તેમજ દેવ મંદિરના શિલા લેખે અને સ્થાપત્યમાં, પૂર્વાચાર્યોએ જે મહાન સેવા બજાવી છે, તે ઉપરથી સમજવા મળે છે કે, વલ્લભીપુર સૌરાષ્ટ્રના પાટનગર તરિકે રાષ્ટ્ર અને ધર્મ સેવામાં અપૂર્વ સાથ આ હતે.