________________
२०
⭑
[ મહાન ગુજરાત
''
જુદું કરવાની શાસ્ત્ર, આજ્ઞા ક્રમાવેલ છે. તે મુજબ હું ઠાકાર ? આપે સમયે જરાપણુ દયાને સાવ ન લાવતા, અમારા ત્રણે સાધકામાંથી, આપને કાઇનું દીલ જરા પણ ચલાયમાન દેખાય તેા, તેને ખુશીથી આપે શિરચ્છેદ કરવા. તપશ્ચર્યાની ત્રીજી રાત્રિએ સાધના સમયે અમારી સનમૂખ આપની દેવાંગના તુલ્ય પવિત્ર ઠકરાણીએ નિર્વસ્ત્ર થઇ ઉભા રહેવાનુ' છે. આ સમયે અમારી નજર નિચી યંત્રરાજની સાધનામાં મુગ્ધ બનેલ હશે, જેથી, કાઇપણ જાતના નજર દોષને તેમાં ભય નથી. રાત્રિના એકાંતમાં આ સમયે પર્વત ઉપર અંબિકા માતાના મંદીર પાસે અમે ત્રણ સાધુએ, અને આપ બન્ને જાંજ માત્ર હશે!.
ઠાકાર અને તેની સ્ત્રીએ શ્રી હેમચંદ્ર સુરિજીની માંગણી માન્ય રાખી, અને કયે દિવસે સાધના અર્થે હાજર થવું તે પૂછ્યું, ચાકસ દિવસ નિશ્ચિત કરવામાં આવ્યા. પછી અહિથી સુરિમ ́ડળ ગિરનાર તરફ વિહાર કરી ગયું.
(૫)
વિમલેશ્વર દેવની પ્રશન્નતા :—
ઠરાવેલ દીવસે કુમાર નગરના ઠાકુર, ઠકરાણી સહિત સાધના સમયે ગિરિરાજપર હાજર થયા. અને ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણે સાધક મામાંએએ શ્રી મંત્રરાજની સાધના ચાલુ કરી. ત્રિજા દીવસની મધ્યરાત્રિએ જ્યારે એક ધ્યાને નિશ્રલતા પૂર્ણાંક સાધના પૂર્ણ બ્યાસ્ત બની ત્યારે, યક્ષરાજ શ્રી વિમલેશ્વર દેવ પ્રત્યક્ષ થયા; અને સર્વેને દર્શન દીધા. ઠકરાણી આખના પલકારામાં સુસજીત બન્યા? પ્રસન્ન થયેલ દેવે ત્રણે માહત્માંને વરદાન માગવા કહયું; ત્યારે દેવેદ્રસુરિએ “કાન્તિપુરીના જીનપ્રસાદ સેરીા લાવવાની માંગણી કરી. મલાયગિર્ભેિ સિધાંન્તા ઉપર સુભ વૃતિ રચવાની શક્તિ માંગી” અને શ્રી હેમચદ્રસૂરિએ રાજાઓને પ્રતિખાધી, તેમને રીઝવી જૈન શાસનની સેવા માટે અપુર્વ શકિત માગતા જણાવ્યુ કે, શાસન ઉપકારી હૈ યક્ષરાજેદેવ પૂર્વકત ધર્માચાર્યા માફક રાજસભામાં વાદીઓને સિધાંતાનુસાર જીતવામાં, તેમજ પ્રભુ મહાવીર કેરીત જીનેદ્ર વ્યાકરણના અભ્યાઃયાર્થે તેને સાહય કરવામાં, આપ મને જૈવિક શકિતનું બળ આપેા. જેથી હું એવા ાકરણ ગ્રંથની રચના કરવા સમર્થ થઈ રાકું કે, આ ગ્રંથ વિગુર્જરભૂમિની ગૌરવગાથા રૂપ