________________
પ્રકરણ ૫ મુ.
સુપિદની પ્રાપ્તિ
શ્રીમદ્દ દેવચંદ્રાચાય. સરીશ્વરજી પોતાના સાંધાડા સહિત નાગપુર શહે
રમાં આવે છે એવી શ્રો નાગપુર તથા આજુબાજુનાં સંધાને જાણ થતાં તેઓએ શ્રી આચાય દેવનું સામૈયું ધણાજ ઠાઠમાઠથી કયુ અને તેમણે શ્રી ઉપાશ્રયે ઉતારે. લીધેા.
આ સમયે આ નગરમાં ધનદ નામે એક વણીક રહેતા હતા. આ વણીકનું કુટુંબ પુર્વભવના કર્યાંથી, ગરીબાઇ ભાગવતું હતુ. જેને એક દીવસે સ્વપ્નમાં પોતાના ઘરનાં ભેાયરામાં સુવણુને ઢગલા દેખાયા. છતાં જેનાં નસીબમાં દારીદ્રયાગની પુર્ણાશ્તીના અંત હજુ દુર છે એવા ધન દને, પેાતાના ઘરનાં ભાયરામાંથી ખેાદકામ કરતાં સુવર્ણ ઢગલાને બદલે કૈાલસાના ઢગલા હાથ લાગ્યા.
આ પ્રમાણે નિરાશા પ્રાપ્ત થતાં પેાતાના ઉદયને હજુ વાર છે. અને આમાં કાઇ ભાગ્યશાળી આત્માની જરૂરીઆત છે. એવી શ્રદ્ધા ધરાવનાર આ ધન દે તે કાલસાના ઢગલા પેાતાના ધરને આંગણે એવી રીતે ગાળ્યા કે જેના ઉપર ધરમાં પ્રવેશ કરનાર દરેકની દૃષ્ટિ પડે.
X
*
X