________________
૧૬
કાલસાનું સુવર્ણ
પ્રસંગેાચિત એક દીવસ. નાગપુર પધારેલ શ્રી ગુરૂ સહિત ગેચરીએ વીચર્યાં જેમાં તેએએ ધનદને ત્યાં
આપ્યા.
[ મહાન ગુજરાત
સામચદ્રમુનિ તેમના ધમ લાલ
6:
""
જઇ
આ સમયે ઘણીજ દુ:ખી સ્થિતિ ભોગવનાર ધન'દ અને તેની સ્ત્રીએ બ'ને હાથ જોડી મુનિ મહારાજ તથા આચાય દેવને કહયુ કે હુ સુજ્ઞ મુતી રાજો? મારા ધરમાં ઉદર પોષણાર્થે માત્ર જુવારની ધેંસ રાંધી છે, તે આપ જેવાને વહાવરાવતાં મને શરમ આવે છે; છતાં આ આહાર સુઝતા અને (યોગ્ય) પ્રાસુક છે તે લેવાની આપ કૃપા કરે.''
આ પ્રમાણે ધનદનું ખેલવુ' સાંભળી સામદેવ મુનીએ પોતાના ગુરૂને સાંકેતિક રીતે વિન ંતિ કરી જણાવ્યું કે હું આચાય દેવ ! આ વણિકના આંગણામાં સુવણુ ના મોટા ઢગલા પડયા છે, છતાં તે પોતાને શા માટે નિર્ધન જણાવે છે?”
સુજ્ઞ સૂરિજીને શિષ્યની જ્ઞાન લબ્ધીને આ સમયે પુરા પરિચય થયા, તેમણે જાણ્યુ કે “મને આ ઢગલા તેા કાલસાને દેખાય છે, તે એ સ્વત: આ ઢગને સ્પર્શ કરે તેા જરૂર આ ઢગ સુત્રા અને” એમાં કાંખું આશ્રય જેવું નથી,
સર્વે મુીવરામાં અલૌકીક શકિત ધરાવનાર સેામદેવ મુનીને તેમની લબ્ધિના પરિચય માટે આ ઢગલા ઉપર પોતાના જમણા હાથની તર્જનીના સ્પર્શ કરવા. ગુરૂદેવે જણાવ્યું.ગુરૂ આજ્ઞા પ્રમાણે નવકાર મંત્રનું સ્મરણ કરી શ્રી સામચંદ્ર મુનીએ કાલસાના ઢગને સ્પ કર્યાં,
અહા! હા! આ જૈવિક શકિતના કુવા ચમત્કાર! જેમાં તુરતજ આ મુનીરાજનાં માત્ર હાથને સ્પર્શ થવાથી તે ઢગલે સુવર્ણમય થઇ ગયા– અને જોતજોતામાં પેાતાને દરિદ્ર માનતું આ ધનદ્દનું કુટુંબ ક્ષણમાત્રમાં કાયાધી