Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર અને નૈગમનય વડે નજીકના કાળમાં મોક્ષગામી પૂણુનન્દના અભિલાષી છો ભાવપૂર્ણ છે. વ્યવહારથી તેના અભ્યાસવાળા જ ભાવપૂર્ણ છે. બાજુસૂત્રથી પૂર્ણતાના વિકલ્પવાળા જીવો ભાવપૂર્ણ છે. શબ્દનયથી સમ્યગ્દર્શનાદિ સાધક ગુણના આનંદથી પૂર્ણ જ ભાવપૂર્ણ છે. સમભિરૂઢ નયથી અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સ્વાભાવિક સુખના અનુભવ વડે ભાવથી ઉદ્વિગ્ન થએલા હોવાથી ભાવપૂર્ણ છે. તથા એવંભૂતનયથી અનન્તગુણના આનન્દ અને અવ્યાબાધ સુખ વડે પૂર્ણ હેવાથી સિદ્ધો ભાવપૂર્ણ છે. અહીં એવંભૂત નથી) ભાવનિક્ષેપ સાધ્ય છે અને તેથી આવા પ્રકારને પૂર્ણનન્દ સાધન તરીકે સ્વીકારે છે. શુદ્ધ સિદ્ધ નિર્મલ અનઃ સ્વાભાવિક સ્વરૂપભૂત સર્વ સ્વભાવના આવિભવના અનુભવ રૂપ પૂર્ણોનન્દ સાધ્ય છે અને જે સાધન છે તેને સમ્ય આત્મગુણના અનુભવના આનન્દરૂપે પરિસ્થમાવી પૂર્ણનન્દની સાધના કરવા ચોગ્ય છે. એ પ્રમાણે પૂણષ્ટકની વ્યાખ્યા કરી. 2 मनाष्टक प्रत्याहृत्येन्द्रियव्यूहं समाधाय मनोनिजम् / दधचिन्मात्रविश्रान्ति मग्न इत्यभिधीयते // 1 // 1 પ્રત્યહૃચ=પ્રત્યાહાર કરીને,વિષથી નિવૃત્ત કરીને. જિયશૂ= ઈન્દ્રિોના સમૂહને. સમાધાચ=આત્મદવ્યમાં એકાગ્ર કરીને. નિ મન = પિતાના મનને. ઘ=ધારણ કરતે. વિન્માત્રવિધ્યાતિ ચેતન્યસ્વરૂપ આત્માને વિશે સ્થિરતાને. મ=લીન થએલ. ન એમ. મિષચ= કહેવાય છે. .