Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SOCTOOOOOOO ચતુર્વિધ સંઘ સંચાલનમાં મહાસંઘ- િપ્રાણલાલ શેઠ,
(વેકરીવાળા) શ્રી બૃહદ | કોન્ફરન્સની ભૂમિકા મુંબઈ સ્થાનકવાસી જેના
મહાસંઘના પ્રમુખ તથા જ પ્રાણલાલ શેઠ અ. ભા. સ્વેતામ્બર
સ્થાનકવાસી જૈન ચતુર્વિધ સંઘ સંચાલનમાં હોદેદારોએ
કૉન્ફરન્સના ટ્રસ્ટી તેમ જ નિયમિત હાજર રહી પૂ. સંત-સતીજીઓ હોય | ઉપપ્રમુખ છે. ઉપરાંત ત્યારે દર્શન કરી સુખ-શાતા પૂછી તેમની અગવડ- 1 આવે છે. હી રાજી . || અનેક ધાર્મિક સંસ્થાઓ.
સાથે સંકળાયેલા છે. સગવડ, તબિયત માટે ધ્યાન આપી યોગ્ય કરાવવું જોઈએ.
સંઘમાં રાજેરોજનું કાર્ય થઈ જવું જોઈએ. દાનની રકમ આવી હોય તેને પણ બેંકમાં ભરાઈ જવી જોઈએ. ખર્ચ માટેની રકમ બેંકમાંથી જ મગાવવી જોઈએ.
ફંડ જરૂરિયાત મુજબ દાતાઓ પાસેથી સુચારુ સંઘ ચલાવવા માટે મેળવવાનું ધ્યાન રાખવું જોઈએ. | સંઘના સભ્યો અને જ્ઞાનીજનો માટે યોગ્ય સ્કીમો લાવવી જોઈએ જેથી યોગ્ય જરૂરતોની પૂર્તિ થતી રહે.
જૈન મહાસંઘે બધા જ સંઘોને સાથે લઈને સંચાલન કરવું જોઈએ અને ચોક્કસ દિશા-માર્ગદર્શન આપવાં જોઈએ.
પૂ. સાધુ-સંતોને કોઈ સંઘમાં કોઈ તકલીફ હોય તો નિવારણ કરવા માર્ગદર્શન આપવું જોઈએ. કોઈ સંઘોને ચાતુર્માસ મેળવવામાં તકલીફ હોય તો માર્ગદર્શન કરી યોગ્ય કરવું જરૂરી છે. ચાતુર્માસ દરમિયાન તેમનાં દર્શને જઈ સુખ-શાતા પૂછી સગવડ-અગવડનું નિરાકરણ કરી શકાય, તેમની પાસેથી જ્ઞાન મેળવી શકાય, માર્ગદર્શન લઈ શકાય.
કોઈ સંઘમાં દીક્ષા હોય તો માર્ગદર્શન આપી દીક્ષા સુચારુ રૂપથી થાય તેમ કાર્ય કરાવવું જોઈએ.
દરેક સંઘમાં ધાર્મિક પ્રવૃત્તિ પાઠશાળા મારફત ધમધમતી રહેવી જોઈએ અને તેના માટે પ્રોત્સાહનનાં પગલાં લેવા જોઈએ.
બાળકોને શરૂઆતની ઉંમરમાં જ્ઞાન મળ્યું હશે તો મોટા થઈને પણ જળવાઈ
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org