Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SOCTC જ્ઞાનધારા 000 રહેશે. આવું પરદેશમાં ગયેલા બધા જ જ્ઞાન પ્રસારણ કરનાર આપણા કરતાં સારું કરી રહ્યા છે, કારણ અહીં જ્ઞાન પામીને ગયા છે તેઓ મોટી ઉંમરે પણ ચલિત નથી થતા.
પૂ. સાધુ-સાધ્વીજીઓની ૨/૩ વર્ષ કોન્ફરન્સ કરવાથી ત્રુટી અને સુધારાવધારા માટે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય. તેમનું માર્ગદર્શન મળે તે ઉપયોગી થાય. (જોકે, કોન્ફરન્સ ૨/૩ વખત પ્રયત્ન કરેલ, પરંતુ સફળતા મળી ન હતી. છતાં કોન્ફરન્સે પ્રયત્ન કરી કોન્ફરન્સ યોજાય તેવું કરવું જરૂરી છે.)
- કોન્ફરન્સ જરૂરત પડે ત્યારે બધાં જ શ્રાવક-શ્રાવિકાઓને માર્ગદર્શન કરતા રહેવું જોઈએ. પૂ. સાધુ-સંતોનું માર્ગદર્શન મેળવતા રહેવું જોઈએ.
આમ જિન શાસનના ચતુર્વિધ સંઘના સંચાલનમાં જૈન મહામંડળો, જૈન મહાસંઘો, જૈન કોન્ફરન્સ જેવી મહાજન સંસ્થાઓએ સક્રિય રસ લઈ સમયસમયે અને પ્રસંગે પ્રસંગે ઈન્વોલ્વ થવું જરૂરી છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org