Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વર્તમાન સંજોગોમાં વૈશ્વિક ( અમદાવાદ સ્થિત પરિપ્રેક્ષ્યમાં જૈન શ્રત અને ચીન સાહિત્યના પ્રચાર
શ્રી બાબુભાઈ આગમ ગ્રંથો, આગમ સાહિત્યના પ્રચાર- પ્રસારનું કાર્ય ખૂબ જ સુંદર
| રીતે કરી રહ્યા છે. ઉપરાંત પ્રસારકાર્યની સમીક્ષા પૂ. ગુરુભગવંતો અને
સ, પૂ. સાધ્વીજીઓની જ શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા |
વેયાવચ્ચનું કાર્ય સુપેરે કરી કરુણાસાગર પરમાત્મા મહાવીરે ઉપન્નઈ | રહ્યા છે.
રહ્યા છે. વા, વિગમેઈ વા અને ધુવેઈ વાની ત્રિપદી ગણધર ભગવંતોને આપી. તેના દ્વારા તેઓના જ્ઞાનાવરણીય કર્મનો અદ્ભુત સંયોપશમ થયો, જેના લીધે તેઓના અંતરમાં દ્વાદશાંગીની રચના થઈ અને તેઓએ સ્વરૂપે આગમ ગ્રંથોની રચના કરી. કાળના પ્રભાવે ક્ષીણ થઈ રહેલ આ શ્રુત વારસાને પૂજ્ય દેવર્ષિ ગણી ક્ષમાશમણના નેતૃત્વમાં વલ્લભીપુરમાં ૧૨ વર્ષના સઘન અને સફળ પુરુષાર્થથી લિપિબદ્ધ કર્યા. પંચાંગી સહિતના આ આગમ ગ્રંથો જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર વિચાર અને જૈન પરંપરાનું જીવંત દર્શન છે. ગણધર ભગવંતોએ અને પૂર્વાચાર્યોએ સૂત્રબદ્ધ કરેલા અને પછીના સમયમાં મહાપુરુષોએ તેના પર વિશદ્ અર્થરૂપ વિવેચન કરવા દ્વારા આ આગમ ગ્રંથો આત્માના કલ્યાણ માટે તેને મોક્ષપથના અગ્રેસર બનાવવા માટે દીવાદાંડી સ્વરૂપે છે. સટીક આગમ ગ્રંથોમાં ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગનો સમાવેશ થયેલ છે. આગમ શાસ્ત્રો જૈન ધર્મના બંધારણનો પાયો છે અને જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોની ખાણ છે તેમાં જૈન દર્શનના રત્ન જેવા સાધુ આચાર અને સોના જેવા શ્રાવક આચારનું નિરૂપણ કરવામાં આવેલ છે. જૈન ધર્મના સિદ્ધાંતો અને નીતિ-નિયમોની પણ વિશ છણાવટ કરવામાં આવેલ છે, સાથે સાથે સરળ રીતે બોધ થાય તે માટે વિવિધ કથાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
આગમ ગ્રંથો - શ્વેતાંબર મૂર્તિપૂજક માન્યતાનુસાર ૪૫ આગમ તેમ જ સ્થાનકવાસી
- ૨૨૦ ૧છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org