Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
TO C જ્ઞાનધારા 02 O૦ આધારે થયેલા સંશોધિત સંપાદનનો ગ્રંથ છે.
એ જ રીતે મંગલકલશ રાસમાળા' મધ્યકાલીન ગુજરાતી ૧૨ જૈન સાધુકવિઓની મંગલકલશનાં કથાનકોવાળી ૧૨ કૃતિઓના, હસ્તપ્રતોને આધારે થયેલા સંશોધિત સંપાદનનો ગ્રંથ છે.
શ્રી મંગલકલશ ચરિત્રસંગ્રહ’ એ પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રચાયેલી મંગલકલશના કથાનકવાળી પ્રગટ-અપ્રગટ ૧૧ કૃતિઓનો સંપાદન ગ્રંથ છે; જેમાંથી ૩ કૃતિઓનું સંપાદન અપ્રગટ હસ્તપ્રતોને આધારે થયું છે.
શ્રી નેમિનાથ સ્તોત્રસંગ્રહ: “અદ્યાપિપર્યત અપ્રકાશિત એવા જુદાજુદા કવિઓએ સંસ્કૃત ભાષામાં રચેલા નેમિનાથ વિષયક ૫૦ સ્તોત્રોનો સંપાદનગ્રંથ છે.
મદન-ધનદેવ ચરિત્ર' (શ્રી પદ્ધવિજ્યજી રચિત) અદ્યાપિપર્યત અપ્રકાશિત કૃતિનું હસ્તપ્રતને આધારે થયેલું સંશોધિત સંપાદન છે.
આ ગ્રંથોમાં તમામ કૃતિઓનો પરિચય, કથાનકોનો તુલનાત્મક અભ્યાસ, પ્રતપરિચય, સાર્થ શબ્દકોશ અપાયાં છે.
પૂજ્ય ગણિવર્યશ્રી તીર્થભદ્રવિજયજીને આ ભગીરથ હસ્તપ્રત-સંશોધનસંપાદન કાર્ય માટે વંદના).
- ૨પપ છું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org