Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 277
________________ OCC_જ્ઞાનધારા ભ योग મ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડિયા પાવન સાનિધ્ય: પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ ભગવાન પાર્શ્વનાથજીનું દેરાસર. ‘આત્મ આરાધના કેન્દ્ર' એકાંત, અસંગ, મૌન સાથે સત્શાસ્ત્ર · અધ્યયન, સ્વાધ્યાય ને ધ્યાન સાધના દ્વારા આત્મઆરાધના અર્થે સાધુ-સાધ્વીજીઓ, સંતો અને મુમુક્ષુઓની સાધનામાં સાનુકૂળ સુવિધાઓ પૂરી પાડતું આદર્શ સ્થળ. સાત્ત્વિક ભોજનાલય. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાનકેન્દ્ર : સ્વાધ્યાય અને સમૂહ ધ્યાન માટે. શ્રી કેશર ધ્યાનકક્ષા : ધ્યાન માટે સ્વતંત્ર કુટિરો. *શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન, વીંતરાગ વિજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનની વિસ્તૃત સમજણ આપતું કેન્દ્ર. *. ઑડિટોરિયમ : સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે ઑડિયો વિઝ્યુઅલ થિયેટર. * સભ્યજ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન. * આશ્રમ મુખપત્ર : ‘પરમ તત્ત્વ’ પ્રકાશન. * સદ્ભુત અભ્યાસ વર્તુળ : ૫. ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાનશિબિરોનું આયોજન. * બુનિયાદી માધ્યમિક તાલીમ શાળા, કૉમ્પ્યુટર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય, પાઠ્યપુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. મોબાઈલ મેડિકલ વાન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. નૂતન કુમુદ ગૌશાળા. વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર : વૃદ્ધોને રહેવાની સગવડ. Jain Education International ܀܀܀܀ ૨૭૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284