________________
१००
धर्मसंग्रह भाग-3/द्वितीय अधिकार | Gls-30 आहारब्रह्मअव्यापारयौगिकस्य शरीरब्रह्मअव्यापारयौगिकस्य दे०दे०दे० इत्यादियोगेऽष्टौ यथा पूर्ववत् अष्टभङ्गाः।। आ०पो०दे०बं०पो०दे०अ०पो०३० १७ स०पो०दे०बं०पो०दे०अ०पो०३० २५ आ०पो०दे०बं०पो०दे०अ०पो०स० १८ स०पो०दे०बं०पो०दे०अ०पो०स० २६ आ०पोल्दे०बं०पोस०अ०पो०दे० १९
स०पोन्दे०बं०पो०स०अ०पोन्दे०२७ आ०पो०दे०बं०पो०स०अ०पो०स० २०
स०पो०दे०बं०पो०स०अ०पो०स० २८ आ०पो०स०बं०पो०दे०अ०पो०दे० २१
स०पो०स०बं०पोन्दे०अ०पोन्दे०२९ आ०पो०स०बं०पो०दे०अ०पो०स० २२
स०पो०स०बं०पो०दे०अ०पो०स०३० आ०पोस०बं०पो०स०अ०पोन्दे०२३
स०पो०स०बं०पोन्दे०अ०पोन्दे०३१ आ०पो०स०बं०पो०स०अ०पो०स० २४ स०पी०स०बं०पो०स०अ०पो०स० ३२ “असरसरं अचवचवं, अदुअमविलंबिअं अपरिसाडिं । मणवयणकायगुत्तो, भुंजइ साहुव्व उवउत्तो ।।१।।" [श्राद्धप्रतिक्रमणसूत्रचूर्णि]
"जायामायाए भुच्चा फासुअजलेण मुहसुद्धिं काउं नवकारसरणेण उट्ठाइ, देवे वंदइ, वंदणयं दाउं संवरणं काऊण पुणोवि पोसहसालाए गंतुं सज्झाइंतो चिट्ठइ" त्ति [ ] ।
अतो देशपोषधे सामायिकसद्भावे यथोक्तविधिना भोजनमागमानुमतमेव दृश्यते । टोडार्थ :
‘पर्वचतुष्टयी ..... दृश्यते । यार संधी माम, यश, ५मा सने समास ३५, तमi=यार પર્વમાં, પ્રતીત એવો આહાર, સ્નાન-ઉદ્વર્તન-વર્ણક-વિલેપન-પુષ્પગંધવિશિષ્ટ વસ્ત્રાદિરૂપ શરીરસત્કાર, અબ્રહ્મ=મૈથુન, સાવદ્યકર્મ=કૃષિ, વાણિજ્ય આદિ, આ સર્વતો જે ત્યાગ તે પૌષધવ્રત ભગવાન કહે छ, से प्रभारी सव्यय छे. हे रथी सूत्र छ -
“પૌષધોપવાસ ચાર પ્રકારનો છે તે આ પ્રમાણે – આહારપૌષધ, શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ, અવ્યાપારપૌષધ.” ।।१।। (प्रत्याध्यानावश्य सूत्र ११, मिट्रीति ५. ८3५) 'इति' श६ ६२एकी समाप्ति अर्थ छ.
ત્યાં પોષધોપવાસ' શબ્દમાં, પોષને પુષ્ટિ, પ્રક્રમથી ધર્મની પુષ્ટિ આપે એ પૌષધ, તે જ વ્રત પૌષધવ્રત છે. એ પ્રમાણે અર્થ છે. અને એ પૌષધવ્રત પૌષધોપવાસ એ પ્રમાણે પણ કહેવાય છે. તે આ પ્રમાણે – પૌષધ ઉક્ત નિર્વચાવાળો હમણાં કહેવાયેલ વ્યુત્પત્તિવાળો પૌષધ, અવશ્ય અષ્ટમી આદિ પર્વ દિવસોમાં અનુષ્ઠય વ્રતવિશેષ છે, તેનાથી ઉપવસન=અવસ્થાન, પૌષધોપવાસ છે.