________________
૨૩૫
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પર-પ૩ થનારી હિંસા પ્રત્યે ઉપેક્ષાનો ભાવ થાય છે. તેથી શ્રાવકનું ચિત્ત કઠોર બને છે. માટે શ્રાવકે પોતાની આજીવિકા અર્થે તેવા આરંભ-સમારંભનાં કૃત્યો કરવા જોઈએ નહિ. ૩ ટીકા :_ 'भाटीकर्म' शकटवृषभकरभमहिषखरवेसराऽश्वादेर्भाटकनिमित्तं भारवाहनं यतः
"शकटोक्षलुलायोष्ट्रखराऽश्वतरवाजिनाम् । પર વાહનારિર્મવેત્ બાદનીવિI IIII” [ચોરાશાસ્ત્ર /૨૦૪]
अत्रापि शकटकर्मोक्तो यो दोषः स संभवत्येव ४ । ટીકાર્ય :
‘માટીવા' .....સંભવત્યે જા “ભાટીકર્મ પ્રતીક છે. ગાડા દ્વારા બળદ, ઊંટ, પાડા, ગધેડા, ખચ્ચર, અશ્વ વગેરેનું ભાડા નિમિતે ભારવાહન ભાટીકર્મ છે. જે કારણથી કહેવાયું છે –
ગાડાના બળદો, ગાડાના પાડાઓ, ઊંટગાડી, ગધેડા, ખચ્ચર, ઘોડાઓના ભારના વહનથી વૃત્તિ ભાટકજીવિકા થાય છે.” I૧u (યોગશાસ્ત્ર-૩/૧૦૪). * અહીં પણ=ભાટીકર્મમાં પણ, શકટકર્મમાં કહેવાયેલા જે દોષો છે તે સંભવે જ છે. આ ભાવાર્થ - (૪) ભાટીકર્મ :
જેઓ બળદ આદિ દ્વારા વાહનો ચલાવે છે અને તેના દ્વારા આજીવિકા કરે છે. તેઓને તે ગમનાદિ ક્રિયામાં બધા જીવોની હિંસા થવાનો સંભવ છે. પશુ આદિને વધ-બંધાદિની પીડાનો સંભવ છે. વળી ધનઅર્જન અર્થે પશુઓને અનેક પ્રકારની પીડા કરીને પોતાની આજીવિકા કરવી તે પ્રકારના કૃત્યમાં શ્રાવકનું “દયાળુ ચિત્ત ઘવાય છે. માટે જેમાં સાક્ષાત્ પશુ આદિને પીડા થવાનો સંભવ હોય અને જે વાહન ચલાવવામાં આરંભ-સમારંભ થવાનો સંભવ હોય તેવાં વાહનો ચલાવીને આજીવિકા કરવી શ્રાવક માટે ઉચિત નથી. જો ટીકા :'स्फोटः' पृथिव्या विदारणं तत्कर्म स्फोटकर्म, कूपाद्यर्थं भूखननहलखेटनपाषाणखननादि, यतः“સર:જૂતિવનન, શિસ્નાટ્ટનમઃ | પૃથિવ્યારHસપૂતેર્નીવન ઋોટનીવિગ III” [ચોપાશાત્રે રૂ/૨૦૧]
अनेन च पृथिव्या वनस्पतित्रसादिजन्तूनां च घातो भवतीति दोषः स्पष्ट एव, प्रतिक्रमणसूत्रवृत्ती तु कणानां दलनपेषणादि स्फोटकर्मत्वेन प्रतिपादितमिति ।