________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પપ
૫૧ वर्णसंस्काराभावोऽर्थानवगमश्चापलं च वाग्दुष्प्रणिधानम्, क्रोधलोभद्रोहाऽभिमानेादयः कार्यव्यासङ्गसम्भ्रमश्च मनोदुष्प्रणिधानम्, एते त्रयोऽतिचाराः । यदाहुः
"अणविक्खिआपमज्जिअ, थंडिल्ले ठाणमाइ सेवंतो । हिंसाऽभावेवि न सो, कडसामइओ पमायाओ ।।१।। कडसामइओ पुट्विं, बुद्धीए पेहिऊण भासेज्जा । सइ निरवज्जं वयणं, अण्णह सामाइअं न हवे ।।२।। सामाइअं तु काउं, घरचिंतं जो अ चिंतए सड्ढो ।
अट्टवसट्टोवगओ, निरत्ययं तस्स सामइअं ।।३।।" [श्रावकप्रज्ञप्ति ३१५-३१४-३१३, सम्बोधप्रकरण ૭/૨૦૧] ટીકાર્ચ -
જોવુwજનાઃ ... સામાં ” સામાયિકવ્રતમાં પ્રકમથી યોગદુષ્મણિધાન આદિ પાંચ અતિચારો જિનો વડે કહેવાયા છે એમ અવાય છે. ત્યાં યોગો કાયા-વાણી-મત છે. તેઓનાં દુષ્ટ પ્રણિધાનો=પ્રસિધિઓ દુષ્મણિધાનો છે, સાવદ્યમાં પ્રવર્તત સ્વરૂપ છે, એ પ્રકારનો અર્થ છે. ત્યાં પણ=યોગદુપ્રણિધાનોમાં પણ, શરીરના અવયવો હાથ-પગ આદિનું અતિભૂતતા અવસ્થાપન અસંવર રૂપે અવસ્થાપન, કાયદુપ્રણિધાન છે. વર્ણ-સંસ્કારનો અભાવ, અર્થનો અનરગમ અને ચપળપણુંક બોલવામાં ચપળપણું. વાણીનું દુષ્પણિધાન છે. ક્રોધ-લોભ-દ્રોહ-અભિમાન-ઈર્ષ્યાદિ અને કાર્યના વ્યાસંગનો સંભ્રમ=સામાયિક રૂપ કૃત્યના વિષયમાં ચિત્તની સંભ્રમ અવસ્થા, મનદુપ્રણિધાન છે. આ ત્રણ અતિચારો છે. જેને કહે છે –
“અણવિખિઅઋનહિ જોવાયેલ, અપ્રમાજિત ભૂમિમાં સ્થાનાદિને સેવતો હિંસાના અભાવમાં પણ કૃતસામાયિકવાળો પ્રમાદથી તે નથી–હિસાના અભાવવાળો નથી. III
કુતસામાયિકવાળાએ પૂર્વમાં બુદ્ધિથી વિચારીને બોલવું જોઈએ. જો નિરવઘ વચન છે (તો બોલે) અન્યથા સામાયિક ન થાય. રા
વળી, સામાયિકને કરીને જે શ્રાવક ઘરની વિચારણા કરે છે. આર્તના વશને પામેલા એવા તેનું સામાયિક નિરર્થક છે." Ian (શ્રાવક પ્રજ્ઞપ્તિ-૩૧૫/૩૧૪/૩૧૩, સંબોધ પ્રકરણ-૭/૧૦૯) ભાવાર્થ :
સામાયિકવ્રતમાં મન-વચન-કાયાના યોગોનું દુષ્મણિધાન, સામાયિકની સ્મૃતિનું અનવધારણ અને સામાયિકના પ્રત્યે અનાદરભાવ એ સામાયિકવ્રતના પાંચ અતિચારો છે. તેમાં જે શ્રાવક સામાયિક ગ્રહણ કરે છે ત્યારે સ્થિર આસનમાં બેસીને સ્વાધ્યાયાદિ એ રીતે કરે છે જેથી સમભાવની વૃદ્ધિ થાય. આમ છતાં કોઈક કારણથી સામાયિકના પરિણામની વૃદ્ધિના અર્થે શરીરના અવયવોને હલાવવાનું પ્રયોજન ઊભું થાય ત્યારે