________________
३०१
धर्मसंग्रह भाग-3/ द्वितीय अधिकार | Es- વચન પ્રત્યે દ્વેષવાળાનું અને સાધુની નિંદા કરાનારાનું યથાશક્તિ નિવારણ કરવું જોઈએ. તેમાં સાક્ષીપાઠ 53 छ -
જો કોઈ શ્રાવકનું સામર્થ્ય હોય તો આજ્ઞાભ્રષ્ટમાં ઉપેક્ષા કરવી જોઈએ નહિ=ભગવાનની આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા હોય તો તેની ઉપેક્ષા કરવી જોઈએ નહિ, તેથી સુસાધુની નિંદા કરનારા આજ્ઞાભ્રષ્ટ છે. અને શ્રાવકની શક્તિ હોય તો તેઓની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. અને કોઈ સાધુસાધુવેશમાં હોય અને જિનવચનથી વિપરીત પ્રવૃત્તિ કરતા હોય અને તેઓને માર્ગમાં લાવવાનું સામર્થ્ય હોય તો શ્રાવકે ઉપેક્ષા કરવી જોઈએ નહિ. કઈ રીતે તેઓને માર્ગમાં લાવવા પ્રયત્ન કરવો જોઈએ ? તેથી કહે છે –
અનુકૂલ અને પ્રતિકૂલ બંને વચનોથી તેઓને અનુશાસન આપવું જોઈએ. અર્થાત્ મૃદુભાવથી ઉચિત રીતે માર્ગમાં લાવવા પ્રયત્ન કરવો જોઈએ. અને જણાય કે મૃદુભાવથી ફળ પ્રાપ્ત થાય તેમ નથી તો કંઈક કઠોર શબ્દથી પણ માર્ગમાં લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રકારના ઉચિત યત્ન પણ સાધુની ભક્તિરૂપ હોવાથી સુસાધુની ભક્તિ સ્વરૂપ છે. टीs:
तथा रत्नत्रयधारिणीषु साध्वीषु साधुष्विव यथोचिताहारादिदानं स्वधनवपनम्, ननु स्त्रीणां निःसत्त्वतया दुःशीलत्वादिना च मोक्षेऽनधिकारः, तत्कथमेताभ्यो दानं साधुदानतुल्यम्? उच्यते-निःसत्त्वत्वमसिद्धम्, ब्राह्मीप्रभृतीनां साध्वीनां गृहवासपरित्यागेन यतिधर्ममनुतिष्ठन्तीनां महासत्त्वानां नासत्त्वत्वसम्भवः । यदाह - "ब्राह्मी सुन्दर्यार्या, राजिमती चन्दना गणधराऽन्या । ----- अपि देवमनुजमहिता, विख्याता शीलसत्त्वाभ्याम् ।।१।।" [स्त्रीनिर्वाण. गा ३४] एवमन्यास्वपि सीतादिसतीषु शीलसंरक्षणतन्महिमादर्शनराज्यलक्ष्मीपतिपुत्रभ्रातृप्रभृतित्यागपूर्वकपरिव्रजनादि सत्त्वचेष्टितं प्रसिद्धमेव ।
ननु महापापेन मिथ्यात्वसहायेन स्त्रीत्वमयंते, न हि सम्यग्दृष्टिः स्त्रीत्वं कदाचिद्बध्नाति, इति कथं स्त्रीशरीरवर्तिन आत्मनो मुक्तिः स्यात् ? मैवं वोचः,सम्यक्त्वप्रतिपत्तिकाल एवान्तःकोटाकोटिस्थितिकानां सर्वकर्मणां भावेन मिथ्यात्वमोहनीयादीनां क्षयादिसम्भवात् मिथ्यात्वसहितपापकर्मसम्भवत्वकारणम्, मोक्षकारणवैकल्यं तु तासु वक्तुमुचितम्, तच्च नास्ति, यतः
"जानीते जिनवचनं, श्रद्धत्ते चरति चार्यिका सकलम् । नास्यास्त्यसंभवोऽस्यां, नादृष्टविरोधगतिरस्ति ।।१।।" [स्त्रीनिर्वाण. ४] इति । तत्सिद्धमेतत्-मुक्तिसाधनासु साध्वीषु साधुवद्धनवपनमुचितमिति, एतच्चाधिकं यत् साध्वीनां दुःशीलेभ्यो नास्तिकेभ्यो गोपनम्, स्वगृहप्रत्यासत्तौ च समन्ततो गुप्ताया गुप्तद्वाराया वसतेर्दानम्,