Book Title: Dharm Sangraha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________ एतैर्विना व्रताचारो, गृहिधर्मो विशेषतः / सप्तक्षेत्र्यां तथा वित्तवापो दीनानुकम्पनम् / / આના વિના આ અતિચારો વિના, વ્રતનો આચાર વિશેષથી ગૃહસ્થધર્મ છે. તે પ્રકારે સાત ક્ષેત્રમાં ધનનું વપન, દીનનું અનુકંપન વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. : પ્રકાશક તાર્થ ગણા. શ્રતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail: gitarthganga@yahoo.co.in

Page Navigation
1 ... 330 331 332