________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮
તથા -
"दुविहं तिविहेण पढमो, दुविहं दुविहेण बीअओ होइ । દુવિહં વિદેળ, વિદું ચેવ તિવિદેનં ।।।।” ત્યાદ્રિ ।
तथा प्रयत्नः-सम्यक्त्वव्रतग्रहणोत्तरकालं तदनुस्मरणादिः, सम्यक्त्वप्रतिपत्तौ उक्तरूपः, अप्रत्याख्यातविषयस्यापि वा यथाशक्ति परिहारोद्यमरूपा यतना, "नो मे कप्पइ अन्नउत्थिए ” [] इत्यादिका -
“परिसुद्धजलग्गहणं, दार अधण्णाइआण तह चेव ।
गहिआणवि परिभोगो, विहिए तसरक्खणट्ठाए । । १ । ।" इत्यादिका च ।
૨૭૭
तथा विषयः-सम्यक्त्वव्रतगोचरो जीवा जीवादितत्त्वरूपः स्थूलसङ्कल्पितप्राण्यादिरूपश्च तत उपायादीनां द्वन्द्वोऽतस्ते उपायरक्षणग्रहणप्रयत्नविषयाः “मुणेअव्व "त्ति ज्ञातव्याः, इह विशेषतोऽनुक्ता अपि कथमित्याह - “कुम्भकारचक्रभ्रामकदण्डदृष्टान्तेन” धीरैः - बुद्धिराजितैः, इदमुक्तं भवति - यथा कुम्भकारचक्रस्यैकस्मिन्नेव देशे दण्डेन प्रेरिते सर्वे तद् देशा भ्रमिता भवन्ति, एवमिह सम्यक्त्वव्रताश्रितविविधवक्तव्यताचक्रस्य सम्यक्त्वव्रतव्रतातिचाररूपे एकदेशे प्ररूपिते उपायादयस्तद्देशा आक्षिप्ता एव भवन्ति । ते च सूत्रादवसेयाः, सङ्क्षेपकरणत्वेनेह तेषामनुक्तत्वादिति गाथार्थः " [पञ्चाशकवृत्तिः १ / ३४ ] ।।५८ ।।
ટીકાર્થ ઃ
एवं થાર્થ:।। આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સમ્યક્ત્વ-અણુવ્રત-ગુણવ્રતશિક્ષાવ્રતો, અને તેના અતિચારો કહેવાયા. અને તેના કથનમાં તેના અધિકારથી વાચ્ય ઉપાયાદિ પણ=સમ્યક્ત્વ અને બાર વ્રતના અધિકારથી વાચ્ય ઉપાયાદિ પણ, યથાસ્થાન અર્થથી બતાવાયા જ છે. એ પ્રમાણે સ્વયં વિચારી લેવું. અને નામથી=સાક્ષાત્ કથનથી, તેઓની સંકલના=ઉપાયાદિની સંકલના, જે પ્રમાણે પંચાશકમાં છે
વ્યાખ્યા
—
“કુંભારના ચક્રના ભ્રામક દંડના ઉદાહરણથી ધીરપુરુષોએ ઉપાયો=સમ્યક્ત્વ અને અણુવ્રતાદિના ઉપાયો, તેનું રક્ષણ તેનું ગ્રહણ, તેનો પ્રયત્ન અને તેની પ્રવૃત્તિના વિષયો સૂત્રથી જાણવા જોઈએ.” ।।૧।। (પંચાશક ૧/૩૪) · સૂત્રથી=આગમથી, ઉપાયાદિ જાણવા જોઈએ એ પ્રકારે આનાથી સંબંધ છે=જાણવા જોઈએ એનાથી સંબંધ છે. ત્યાં ઉપાય સમ્યક્ત્વ અણુવ્રતાદિના સ્વીકારમાં અભ્યુત્થાન આદિ લક્ષણ હેતુ છે. અને કહે છે “અભ્યુત્થાનથી, વિનયથી, પરાક્રમથી, સાધુની સેવનાથી સમ્યગ્દર્શની પ્રાપ્તિ, વિરતાવિરતિની પ્રાપ્તિ=દેશવિરતિની પ્રાપ્તિ, સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે.” ()
અથવા જાતિસ્મરણાદિ, તીર્થંકરનું વચન કે તેમનાથી અન્ય એવા મહાપુરુષનું વચન સ્વરૂપ ઉપાય છે. જેને કહે
છે
—
“જાતિસ્મરણથી, પરવાગરેણ=પ્રકૃષ્ટ એવા તીર્થંકરના વચનથી, કે અન્ય મહાપુરુષના વચનને સાંભળીને સમ્યક્ત્વાદિ થાય છે અથવા પ્રથમ અને બીજા કષાયનો ક્ષયોપશમ ઉપાય છે=અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમથી સમ્યક્ત્વના