Book Title: Dharm Sangraha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 295
________________ ૨૭૬ धर्मसंग्रह भाग-3 | द्वितीय मधिभार | PRTs-५८ વળી, અહીં ઉપાસકદશાંગ વૃત્તિની સાક્ષી આપીને કહ્યું કે આભોગથી પણ કરાતા આ પાંચ અતિચારો ભંગરૂપ નથી તે કથન મુગ્ધબુદ્ધિવાળા શ્રાવકને આશ્રયીને છે અને અતિથિસંવિભાગવતનો ભંગ ઉપાસકદશાંગની વૃત્તિમાં કહ્યો તે પ્રમાણે જે શ્રાવકો સાધુને દાન આપતા નથી અને બીજાને દાન આપતા વારે છે અથવા દાન આપ્યા પછી પરિતાપને કરે છે તેઓને જ અતિથિસંવિભાગવતનો ભંગ છે તેમ કહેલ છે. તેથી સર્વથા વ્રતના અપાલનમાં જ ઉપાસકદશાંગની વૃત્તિમાં ભંગ સ્વીકારેલ છે. અને સચિત્ત સ્થગનાદિ કરવા છતાં પણ કંઈક દાન આપવાનો પરિણામ છે એ પ્રકારની સ્કૂલ દૃષ્ટિથી વ્રતનું પાલન છે તેમ કહેલ છે. છતાં પરમાર્થ દૃષ્ટિથી તો અનાભોગાદિથી જ કષાયને વશ તેવી પ્રવૃત્તિ થાય ત્યારે અતિથિસંવિભાગવતમાં અતિચાર પ્રાપ્ત થાય છે માટે “ધર્મબિંદુ' આદિ ગ્રંથોમાં અનાભોગાદિથી જ અતિચારો સ્વીકારેલો છે. તેથી વિવક્ષાભેદ હોવાને કારણે ઉપાસકદશાંગની વૃત્તિ સાથે કોઈ વિરોધ નથી. टीका: एवं सम्यक्त्वाऽणुव्रतगुणव्रतशिक्षापदानि तदतिचाराश्चाभिहिताः, तदभिधाने च तदधिकारवाच्या उपायादयोऽपि यथास्थानमर्थतो दर्शिता एवेति स्वयमभ्यूह्याः । नामतश्च तेषां सङ्कलना यथा पञ्चाशके - "सुत्तादुपयरक्खणगहणपयत्तविसया मुणेयव्वा । कुंभारचक्कभामगदंडाहरणेण धीरेहिं ।।१।।" [१/३४] व्याख्या-"सूत्राद्-आगमादुपायादयो मुणेयव्वा इत्यनेन संबन्धः । तत्रोपायः-सम्यक्त्वा-ऽणुव्रतादिप्रतिपत्तावभ्युत्थानादिलक्षणो हेतुः, आह च - . “अब्भुट्ठाणे विणए, परक्कमे साहुसेवणाए अ । सम्मइंसणलंभो, विरयाविरईए विरईए ।।१।।" () अथवा जातिस्मरणादितीर्थकरवचनतदन्यवचनलक्षणः । यदाह - "सहसंमुइआए परवागरणेणं अन्नेसि वा सोच्चा" [आचाराने १/१/१-४] अथवा प्रथमद्वितीयकषायक्षयोपशम इति । तथा रक्षणं सम्यक्त्वव्रतानामनुपालनोपायरूपमायतनसेवनादि, आह च - "आययणसेवणा निनिमित्तपरघरपवेसपरिहारो । किड्डापरिहरणं तह, विक्किअवयणस्स परिहारो ।।१।।" इत्यादि । उपायेन रक्षणमुपायरक्षणमित्यन्ये । ग्रहणं त्रिविधं त्रिविधेनेत्यादिविकल्पैः सम्यक्त्वव्रतानामुपादानम्, आह च-"मिच्छत्तपडिक्कमणं, तिविहं तिविहेण णायव्वं" [] ।

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332