SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પપ ૫૧ वर्णसंस्काराभावोऽर्थानवगमश्चापलं च वाग्दुष्प्रणिधानम्, क्रोधलोभद्रोहाऽभिमानेादयः कार्यव्यासङ्गसम्भ्रमश्च मनोदुष्प्रणिधानम्, एते त्रयोऽतिचाराः । यदाहुः "अणविक्खिआपमज्जिअ, थंडिल्ले ठाणमाइ सेवंतो । हिंसाऽभावेवि न सो, कडसामइओ पमायाओ ।।१।। कडसामइओ पुट्विं, बुद्धीए पेहिऊण भासेज्जा । सइ निरवज्जं वयणं, अण्णह सामाइअं न हवे ।।२।। सामाइअं तु काउं, घरचिंतं जो अ चिंतए सड्ढो । अट्टवसट्टोवगओ, निरत्ययं तस्स सामइअं ।।३।।" [श्रावकप्रज्ञप्ति ३१५-३१४-३१३, सम्बोधप्रकरण ૭/૨૦૧] ટીકાર્ચ - જોવુwજનાઃ ... સામાં ” સામાયિકવ્રતમાં પ્રકમથી યોગદુષ્મણિધાન આદિ પાંચ અતિચારો જિનો વડે કહેવાયા છે એમ અવાય છે. ત્યાં યોગો કાયા-વાણી-મત છે. તેઓનાં દુષ્ટ પ્રણિધાનો=પ્રસિધિઓ દુષ્મણિધાનો છે, સાવદ્યમાં પ્રવર્તત સ્વરૂપ છે, એ પ્રકારનો અર્થ છે. ત્યાં પણ=યોગદુપ્રણિધાનોમાં પણ, શરીરના અવયવો હાથ-પગ આદિનું અતિભૂતતા અવસ્થાપન અસંવર રૂપે અવસ્થાપન, કાયદુપ્રણિધાન છે. વર્ણ-સંસ્કારનો અભાવ, અર્થનો અનરગમ અને ચપળપણુંક બોલવામાં ચપળપણું. વાણીનું દુષ્પણિધાન છે. ક્રોધ-લોભ-દ્રોહ-અભિમાન-ઈર્ષ્યાદિ અને કાર્યના વ્યાસંગનો સંભ્રમ=સામાયિક રૂપ કૃત્યના વિષયમાં ચિત્તની સંભ્રમ અવસ્થા, મનદુપ્રણિધાન છે. આ ત્રણ અતિચારો છે. જેને કહે છે – “અણવિખિઅઋનહિ જોવાયેલ, અપ્રમાજિત ભૂમિમાં સ્થાનાદિને સેવતો હિંસાના અભાવમાં પણ કૃતસામાયિકવાળો પ્રમાદથી તે નથી–હિસાના અભાવવાળો નથી. III કુતસામાયિકવાળાએ પૂર્વમાં બુદ્ધિથી વિચારીને બોલવું જોઈએ. જો નિરવઘ વચન છે (તો બોલે) અન્યથા સામાયિક ન થાય. રા વળી, સામાયિકને કરીને જે શ્રાવક ઘરની વિચારણા કરે છે. આર્તના વશને પામેલા એવા તેનું સામાયિક નિરર્થક છે." Ian (શ્રાવક પ્રજ્ઞપ્તિ-૩૧૫/૩૧૪/૩૧૩, સંબોધ પ્રકરણ-૭/૧૦૯) ભાવાર્થ : સામાયિકવ્રતમાં મન-વચન-કાયાના યોગોનું દુષ્મણિધાન, સામાયિકની સ્મૃતિનું અનવધારણ અને સામાયિકના પ્રત્યે અનાદરભાવ એ સામાયિકવ્રતના પાંચ અતિચારો છે. તેમાં જે શ્રાવક સામાયિક ગ્રહણ કરે છે ત્યારે સ્થિર આસનમાં બેસીને સ્વાધ્યાયાદિ એ રીતે કરે છે જેથી સમભાવની વૃદ્ધિ થાય. આમ છતાં કોઈક કારણથી સામાયિકના પરિણામની વૃદ્ધિના અર્થે શરીરના અવયવોને હલાવવાનું પ્રયોજન ઊભું થાય ત્યારે
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy