________________
૧૭૦
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૨ पर्यन्ते चोत्पत्तिमुपन्यस्याधः सप्त सदादय उपन्यसनीयाः, सत्त्वम् असत्त्वम्, सदसत्त्वम्, अवाच्यत्वम्, सदवाच्यत्वम्, असदवाच्यत्वम्, सदसदवाच्यत्वमिति च । एकैकस्य जीवादेः सप्त सप्त विकल्पाः । एते नवसप्तकाः त्रिषष्टिः । उत्पत्तेस्तु चत्वार एवाद्या विकल्पास्तद्यथा-सत्त्वमसत्त्वं सदसत्त्वम् अवाच्यत्वं चेति, त्रिषष्टिमध्ये क्षिप्ताः सप्तषष्टिर्भवन्ति ।
को जानाति जीवः सन्? इत्येको विकल्पः, ज्ञातेन वा किम्?, एवमसदादयोऽपि वाच्याः, उत्पत्तिरपि किं सतोऽसतः सदसतोऽवाच्यस्येति, को जानातीत्येतत् ? न कश्चिदपीत्यभिप्रायः । ટીકાર્ય :
ગvorf ... શ્ચિતપીત્યમિક: “મણિય સત્તત્તિ પ્રતીક છે. અજ્ઞાનવાદીના ૬૭ ભેદો છે. ત્યાં કુત્સિક જ્ઞાન અજ્ઞાન છે. તે જેઓને છે અજ્ઞાન જેઓને છે તે અજ્ઞાનિકો, ‘નથી શંકા કરે છે. આ રીતે પ્રક્રમનું લઘુપણું હોવાથી પૂર્વમાં બહુવ્રીહિ સમાસથી થવું જોઈએ. તેથી ‘મજ્ઞાન' એ પ્રમાણે થવું જોઈએ. આ દોષ નથી=બહુવ્રીહિ સમાસ થવો જોઈએ એ દોષ નથી; કેમ કે જ્ઞાનાતર જ અજ્ઞાન છે. કેમ જ્ઞાનાન્તર અજ્ઞાન છે ? તેમાં હેતુ કહે છે – મિથ્યાદર્શનનું સહચરીપણું છે અને તેથી જાતિ શબ્દપણું હોવાથી ‘ગૌરખરવાળું અરણ્ય' ઇત્યાદિતી જેમ અજ્ઞાનિકત્વ' શબ્દ બન્યો છે. અથવા અજ્ઞાનથી ચરે છે અથવા તત્ પ્રયોજનવાળા=અજ્ઞાત પ્રયોજનવાળા અજ્ઞાની છે. અસંવિત્તિ અકૃતબંધ વૈફલ્યાદિના પ્રતિપત્તિ સ્વરૂપ અજ્ઞાની છે અસંવિત્તિ કરીને કર્યો છે બંધના વૈફલ્યાદિ તેના સ્વીકારવાવાળા અજ્ઞાનીઓ છે. આ ઉપાયથી ૭ ભેદો જાણવા. ત્યાં=અજ્ઞાતીના ભેદોમાં, જીવાદિ નવપદાર્થોને પૂર્વની જેમ વ્યવસ્થાપન કરીને અને પર્યત્તમાં ઉત્પત્તિનો ઉપચાસ કરીને નીચે સાત સદાદિનો ઉપચાસ કરવો.
અને તે સાત સદાદિ બતાવે છે – ૧. સર્વ ૨. અસત્ત્વ ૩. સદસત્ત્વમ્ સત્તાસત્ત્વમ્ ૪. અવાચ્યત્વ ૫. સદવાચ્યત્વ=સઅવાચ્યત્વ ૬. અસદ્ અવાચ્યત્વ અને ૭. સદ્અસદ્ અવાચ્યત્વ એ પ્રમાણે છે. એક-એક એવા જીવાદિના સાતસાત વિકલ્પો થાય છે.એ જીવાદિ નવના સાત વિકલ્પો ૬૩ થાય છે. (૭ X ૯=૩) વળી, ઉત્પત્તિના ચાર જ આદ્ય વિકલ્પો છે તે આ પ્રમાણે – ૧. સત્ત્વમ્ ૨. અસત્ત્વમ્ ૩. સત્તાસત્ત્વમ્ અને ૪. અવાચ્યત્વે એ પ્રમાણે ૬૩માં ક્ષિપ્ત એવા ૪ ભેદો થવાથી ૬૭ ભેદો થાય છે. કઈ રીતે વિકલ્પ પાડવા તે સ્પષ્ટ કરે છે – કોણ જાણે છે ? જીવ છે ? એ એક વિકલ્પ જાણવાથી શું? એ રીતે અસદ્દ આદિ પણ કહેવા. ઉત્પત્તિ પણ શું? સન્ની, અસહ્ની, સદ્અસન્ની કે અવાચ્યની છે. એ પ્રમાણે આ કોઈ જાણે છે? કોઈ પણ જાણતો નથી એ અભિપ્રાય છે.