________________
૧૬૮
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ नित्याऽनित्यभेदौ न स्तः, कालादीनां तु पञ्चानां षष्ठी यदृच्छा न्यस्यते । पश्चाद्विकल्पाभिलाप:नास्ति जीवः स्वतः कालत इत्येको विकल्पः, एवमीश्वरादिभिरपि यदृच्छावसानैः, सर्वे च षड्विकल्पाः, तथा नास्ति जीवः परतः कालत इति षडेव विकल्पाः एकत्र द्वादश एवमजीवादिष्वपि षट्सु प्रतिपदं द्वादश विकल्पाः, एकत्र सप्त द्वादशगुणाश्चतुरशीतिर्विकल्पा नास्तिकानामिति । ટીકાર્ચ -
વિરિયા ....... નાસ્તિનાપતિ “વિરિયાઈ મતિ પુરતીતિ’ એ પ્રમાણે પ્રતીક છે. અને અક્રિયાવાદીના ૮૪ ભેદો થાય છે. કોઈ અવસ્થિત પદાર્થની ક્રિયા નથી; કેમ કે તે ભાવમાં જ અવસ્થિતિનો અભાવ છે એ પ્રકારે બોલનારા અક્રિયાવાદી છે અને તે પ્રમાણે એક કહે છે –
સર્વ સંસ્કારો ક્ષણિક છે. અસ્થિત જીવોને કેવી રીતે ક્રિયા હોય ? જેઓની ભૂતિ તે જ ક્રિયા છે અને તે જ કારક કહેવાય છે." ૧] () ઇત્યાદિ.
આ ઉપાયથી આત્માદિના નાસ્તિત્વની પ્રતિપત્તિરૂપ આ ૮૪ ભેદો જાણવા. આમનો= અક્રિયાવાદીનો પુણ્ય-પાપ વર્જિત પદાર્થ સાતનો વ્યાસ છે. તે પ્રમાણે જ જીવની નીચે સ્વ-પરના વિકલ્પના ભેદદ્વયનો ઉપચાસ છે. આત્માનું અસત્યપણું હોવાથી નિત્યાનિત્ય ભેદ થતા નથી. વળી કાલાદિ પાંચમાં છઠ્ઠી યદચ્છા સ્થાપન કરાય છે. ત્યારપછી વિકલ્પનો અભિશાપ આ પ્રમાણે છે. જીવ સ્વતઃ કાલથી નથી એ પ્રમાણેનો એક વિકલ્પ છે. આ રીતે યદચ્છા અવસાનવાળા ઈશ્વરાદિ વડે વિકલ્પો છે. અને સર્વ છ વિકલ્પો છે અને કાલથી પરથી જીવ નથી એ પ્રમાણે ૬ જ વિકલ્પો કરવા. એક સ્થાનમાં જીવાદિ એક સ્થાનમાં, બાર વિકલ્પો થયા. એ રીતે અજવાદિ છમાં દરેક પદને આશ્રયીને બાર વિકલ્પો છે. એક ઠેકાણે ૭ને ૧૨ વડે ગુણવાથી ૮૪ વિકલ્પો નાસ્તિકોમાં છે. (૧૨ x ૭=૮૪)
અક્રિયાવાદી જીવ - અજીવ – આશ્રવ – બંધ – સંવર - નિર્જરા – મોક્ષ સાત પદાર્થો છે.
સ્વતઃ જીવ
પરતઃ જીવ
કાલ આત્મા ઈશ્વર નિયતિ સ્વભાવ યદચ્છા
કાલ આત્મા ઈશ્વર નિયતિ સ્વભાવ થઇચ્છા આમ જીવ સ્વતના કાલાદિને આશ્રયીને ૬ ભેદ તે જ રીતે જીવ પરતના કાલાદિને આશ્રયીને ૬ ભેદ જીવના=૧૨ ભેદ